________________ માહિષ્મતી નગરીમાં ગમન. 59 - પણ વિસિષ્ટ કરી સ્વીકાર કરો છો, કિંતુ તથાપિ અમારા મતમાં ઉપાધિ ન્ય ભેદનું જ અનુમાન કરાઈ શકાય છે. સિદ્ધ સાધના દોષ અને દષ્ટાંત હાની દોષ આવી શકશે નહિ. - શંકરે. એ મતનું ખંડન કરતાં કહ્યું, ઘટભેદે કિંવા પરમાત્માના ભેદે અવિદ્યાજ ઉપાધિ જાણવી. અવિધા જે ઈશ્વરે અને ઘટભેદે વિશેષ હોય તે વિશેષણ શૂન્ય ભેદ આંહી સ્વીકાર કરી શકાય નહિ. પરમાત્મા સ્વપ્રકાશ છે એ શ્રુત્તિથી અને ન્યાયથી સિદ્ધ છે. આ સ્થળે હેતુ અસત જેમ કે આત્માપર થકી અભિન્ન “વિતવાત " જે હેતુ આત્મજ્ઞાન રૂપી એ વિષયમાં દષ્ટાંત જેમકે પરવત પ્રત્યેકપર વ્યકિત પ્રત્યેકપરથી અભિન્ન હોવાથી સઘળા સમાન એ રૂ૫. અનુમાને હેતુ અસતા હોય છે. શંકર પાસે ચારે તરફ વિકૃત થઈ મંડનમિ અનુમાન દ્વારા પોતાને મત સ્થાપન કરવાનું અશક્ય જાણી શ્રુતિથી શંકરના મનમાં દેવ દેખાयो रे द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिपस्वजाते तयो ન્યા વિધ્વરવાદ્રા ગાનન્ ગો મમતી " હે ગતિ વર ! બે પંખી એક વૃક્ષે રહે છે, તે બેમાંથી એક પંખી સુસ્વાદ પેપડી ખાય છે, અને એક પંખી કાંઈ પણ ન ખાતાં સુંદરરૂપે શોભા પામે છે. ઈત્યાદિ શ્રતિ વચન જે કર્મ ફલ ભોકતા અને કર્મ ફળના અભોકતા ઈશ્વર એ બંનેને ભેદ પ્રકાશ કરે છે. ત્યારે એ શ્રુતિજ જીવ અને ઈશ્વરનો અભેદ શી રીતે જણાવી શકશે ? શંકરે તેના ઉત્તરમાં ખંડન કરી કહ્યું જે " કૃત્યોઃ તે મૃત્યુ મા મોતિ થનાને ઘ ાતિ” જે આશાભી આ જગતમાં જુદી જુદી વસ્તુ જુએ છે, તે આશાનીથી મૃત્યુ થકી મૃત્યુ પામે છે. ઈત્યાદિ વેદ વચને પ્રત્યક્ષ સિદ્ધ સ્વર્ગ અને અપવગ નામના ફલ શન્ય અનર્થદાયક જીવાત્માના અને પરમાત્માના ભેદ વિષયે શ્રુતિ પ્રમાણરૂપે થઈ શકતી નથી, એ ભેદ વિષયમાં શ્રુતિનું પ્રમાણ,નિરવાણના નિમિતે પ્રત્યક્ષ પ્રમાણ અંગીકાર કરવું જોઈએ. એ સઘળા અર્થવાદ સ્વાર્થ પર નથી. એ પણ પ્રમાણ થઈ શકે છે. મંડનમિત્રે કહ્યું- હે ગિવર ! હતં વિતા સુતરોrti , मविष्टौपरमेपराप्ये छायातयौ ब्रह्मविदोवदंति पंचाग्न यो येच P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust