________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. સ્કાર શંકરના હદયમાં બદ્ધભૂલ થયો, અંતેવાસીઓ, નિત્યનિત્ય. શંકરનું અધ્યાપન કૌશલ અને ઊદભાવિની શકિત જોઈ વિસ્મિત થાતા હતા, અને શંકર જેવા અધ્યાપક પાસે અધ્યયન કરવાથી તેઓ આત્મ સુખમાં નિમગ્ન રહેતા હતા, જનની શંકરને એક માત્ર આશ્રય હતા, અને શંકર પણ જનનીનું અદ્વિતીય અવલંબન હતા. બંનેને એક ઘડિકનો , પણ વિચ્છેદ બંનેને બીલકુલ અસહનીય હતો. બધુ બાંધવ લેકો, કૃતવિધ". શંકર ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એ બાબતમાં ચિંતા કરવા લાગ્યા. તેઓ... કોઈ પવિત્ર વંશદભવ બ્રાહ્મણની કન્યા સાથે શંકરના પરિણુય કાર્યો " કરી દેવા ઉધોગી થયા, તૃતીય સ્થાય. " સન્યાસ ગ્રહણું, . . . અભિલાષા. કેટલાક કાળ પછી એક દિવસ ઋષિ તુલ્ય કેટલાએક મનીષીઓ શંકરના દરશન કરવા સારૂ શંકરના ઘેર આવ્યા,વિધિ શંકર ભકિત નમ્ર ભાવથી પોતાની જનની સાથે તેઓની પરિચર્યામાં નિયુકત થયા. શંકર પ્રથમ સ્વાગત પુછી. તેઓને મધુપર્ક અને પુજેપકરણ આપી કૃતાંજલિ - થઈ સવિનયથી આપ કૃપા કરી આસકલ આસન અને મધુપર્ક ગ્રહણ કરી. એમ બોલી ઉભા રહ્યા, મનીષી લકે આસન ગ્રહણ કરી શંકરની સાથે મોક્ષ વિષયક વાતચીત કરવામાં પ્રવૃર્ત થયા. ત્યારપછી શંકર જનની ભદ્રાએ તે ઠેકાણે આવી કહ્યું " આજ અમે ધન્ય અને કૃતાર્થ થયાં. શાથી કે ઋષિતુલ્ય પ્રભાવવાળા મનીષીઓનું અમને આજ દર્શન થયું, પહેલાં આપના જેવા મહાત્માઓનું આગમનજ દુલ્લભ. તેમાં વળીઅમારા જેવા દીન લેંકને આપના જેવા મહાત્માની સેવા કરવાનો અવસર, અત્યંત દલ્લભ વળી વધારે સાભાગ્યને વિષય એ છે જે આપ, અમારા બાળક 1 માધવાચા પોતાના રચેલા શંકરવિજયમાં એ મનીષીઓ (વિહારો] ને દેવ રૂષિ વિગેરેના અવતાર ગયા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust