________________ નાના નાના નન તેના ઉત્તરમાં શંકરે કહ્યું “હા હું મૂખ ખરો, પણ તારો વ્યવહાર પણુ અલ્પ અજ્ઞતાનો પરિચાયક નથી, તે શૈશવ અવસ્થામાં જે સ્ત્રી જતિનું દુગ્ધપાન કયું જેના દેહથી તું ઉત્પન્ન થયો તે સ્ત્રી જાતિની સાથે પશુને જે કેવો વ્યવહાર કરે છે તે વિચારી જે ત્યારપછી મંડનમિએ કહ્યું, હા અમે પશુ ખરા પણ તેં જે ગાપત્ય આહવનીય અને દક્ષિણ નામના ત્રફ પ્રકારના અગ્નિને ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો, તેથી ઇદ્ર હત્યાના પાપે લિપ્ત થયો. અતિમાં છે કે જે એ ત્રણ અગ્નિને પરિત્યાગ કરે તે વીરહા' અર્થાત ઇદ્ર હત્યાકારી થાય છે. કરે ઉત્તર આપ્યો કે “સુજે તેટલા પાપ હે પણ આત્મહત્યારૂપ પાપ કરતાં બીજાં પાપ વધારે ચઢતાં નથી.” આત્મતત્વ ન જાણી તું તે આત્મહત્યારૂપ પાતકથી લિપ્ત થયો છે, કૃતિમાં કહેલ છે જેઓ “બ્રહ્મવિત નથી તેઓ આત્મઘાતીર છે " આત્મઘાતીઓ મરણાંતે અસુર્ય નામના તિમિરાન્ન લોકમાં જાય છે. મંડને કહ્યું, “તું દ્વારપાળને છેતરી શા સારૂ ચોરની જેમ આવે?” શંકરે જવાબ આપ્યો કે “હા હું ચોરની જેમ અવ્યો છું ખરે કિંતુ ભિક્ષુકને આહાર ભાગ ન આપી શા સારૂ ચોરની જેમ વિષય ઉપભોગ કરે છે.” મંડનમિત્રે કહ્યું “કયાં બ્રહ્મ! અને કયાં તારા જેવો બુદ્ધિહિન માણસા કયાં સન્યાસી અને ક્યાં કલિકાળી તું કેવળ સુસ્વાદુ અન્નના લેભે બાવી રીતને યતિને વેશ ધારણ કરી પૃથ્વી ઉપર ભટકે છે” શંકરે જવાબ આપ્યો કે “જ્યાં સ્વર્ગ અને કયાં તારા જેવો સંસારાસ્કત માણસા ક્યાં અગ્નિક્ષેત્ર યાગ અને કયાં ઘેર કલિકાળમને માલુમ પડયું છે જે કેવળ ઈદ્રિય સુખના ઉપભોગ સારૂ છળના કરી તું ઢોંગી ગૃહસ્થ થઈ બન્યો છે. 1 बीरहावारा वदेवानां योऽग्नी बुद्धा सयात। इति श्रुतिः॥ २असन्नवसभवत्यसद् ब्रह्मेतिचेद वेद इति श्रुतिः 3 अस-नाम ते लोका अंधेनतमसावृताः नास्ते प्रेत्याभि गच्छंति येकेचात्म नभोR” લિ શુતિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust