________________ માહિષ્મતી નગરીમાં ગમન. 43 પૂછયું. તેઓ મંડનયિત્રની દાસીઓ હતી, જલ લેવા સારૂ જતી હતી. શંકરના પૂછવાના ઉત્તરમાં તેઓ બોલી “જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી. પોપટની માદાઓ, વેદવાક્ય સ્વતઃ પ્રમાણ છે. કે પરતઃ પ્રમાણે છે” એમ બોલી તર્કવિતર્ક કરે છે. તે ઘર મંડન મિશ્રનું જાણવું, ". જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી પિોપટની માદાઓ, “કર્મજ જીવના શુભાશુભ ફળનું પ્રદાન કરે છે કે ઈશ્વર શુભાશુભ ફલનું પ્રદાન કરે છે. " એમ બેલી તર્ક વિતર્ક કરે છે, તે જ ઘર મંડનમિશ્રનું જાણવું. વળી જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી પોપની માદાઓ, " જગત નિત્ય છે કે અનિત્ય છે ". એમ બે પળ તકવિતકે કરે છે તે ઘર મંડનમિશ્રનું જાણવું. : દાસીઓની એ વાત સાંભળી શંકરના મનમાં અત્યંત કેતુહલ પેદા થયું. તેણે વિયાગું, કેવું અજબ ! કેવું આશ્ચર્ય ! મંડન મિશ્ર એવો અસાધારણ પંડિત છે કે તેના ઘરની પાળેલી પોપટની માદાઓ અને બીજી દીસીઓ પણ દર્શનક પ્રકા ઉઠાવી તર્કવિતર્ક કરે છે? ત્યાર પછી શ કર મંડન મિત્રના ઘરમાં ઉપસ્થિત થયા. તે દિવસે મંડન મિશ્ર પિતૃ શ્રાદ્ધ કરતો હતો. ઋષિતુલ્ય બે બ્રાહ્મણને યથાવિધિ નિમંત્રણ પૂર્વક ઘેર લાવી, તેઓના ચરણ ધોતો હતો. મંડન મિશ્રપતિ શાસ્ત્રમાં આસ્થાવાન હતો. વૈદિક કર્મ કાંડ ઉપર અત્યંત આશકત હતો. શિખા અને અપવીત વિહીન મુંડીત મસ્તક શંકરને જોઈ તે કુપિત થયો. શ્રાદ્ધકાળે મુંડિત મસ્તક સન્યાસીનું દર્શન શાસ્ત્રમાં નિષિદ્ધ છે. એમ જાણી શંકરના દર્શનથી મંડન મિશ્ર અને ત્યંત કોપાવિષ્ટ છે. ત્યારપછી બંને વચ્ચે પરસ્પર વાદવિતંડા ચાલી. મંડને કહ્યું. અરે આગંતુક ! જે ! ગધેડો પણ જે વહન કરવાને કાતર, છે તું તે કથા, અનાયાસે વહન કરે છે અને શિખા તથા યજ્ઞોપવીત ધારણ કરવામાં તને શે એટલો બધો ભાર માલુમ પડ્યો. " પ્રત્યુત્તરમાં શંકરે કહ્યું—“ સ્ત્રી જેને તિરસ્કાર કરે અને પાછો તે સ્ત્રી ઉપર અનુરકત થાય તેનું નામ ગધેડો. સ્ત્રીથી તિરસ્કૃત થયેલો અને પાછો સ્ત્રી ઉપર આસકત થયેલ ગઘેડે, જે વહન કરવું કંદે શ કર જાણે છે, હું તે કંથાનો ભાર વહન કરું છું, અને તેનો ભાર હલકો કરું તેમાં મારો શો દોષ, જુઓ કૃતિમાં કહેલ છે કે ' પશ્ચરઘાઘોનિયંકમાથાત " બ્રાહ્મણે મને 1 કેટલાક મનમાં વેઃ નિત્ય તેથી સ્વત: સિદ્ધ પ્રમાણ કેટલાકમાં * બ્રહ્મના તિથસિતની જેમ બ્રહ્મથી પેદા થયેલ. એથી જે બ્રહ્મથી ઉત્પન્ન તે અવશ્ય P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust