________________ 3 * * ભગવછંકરાચાર્ય ચરિત. . અમુક, પર્વત, અમુક વૃક્ષ વીગેરે નામ કેવળ વિકાર . માત્ર છે. વાસ્તવિક મૃત્તિકાજસત્ય છે. એવી કોઈ વસ્તુ નથી જે મૃત્તિકામાં પરિણત નહિ થાય. એ. સંઘળાં વેદ વાકયદ્વારા બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે તેજ જણાઈ આવે છે " વાદ્રિતીય' એ શ્રુતિહા એ પણ પ્રતિપન્ન થાય છે કે સૃષ્ટિની પૂર્વે એક અદ્વિતીય બ્રહ્મ માત્ર હતું. “સાડા તદુહ્યાં પ્રાય” તલૈલતાં ગાય " તેણે કામના કરી હું બહુ થઈ જન્મ ગ્રહણ કર્યું. તેને પર્યાલચના કરી.હું બહુ થઈ જન્મ ગ્રહણ કરૂં, એ સઘળી શું .તધારા પણ પરમાત્મા જે જગત્કર્તા અને પરમાત્મા જે જગત : પ્રકૃતિ એજ નિશ્ચિત થાય છે એટ૬ કે બ્રહ્મજ જગત નું ઉપાદાન કારણ વા બ્રહ્મ અને જગત અભિન્ન છે. વળી તમે જે બોલો છો કે બ્રહ્મ જે જગતનું ઉત્પાદન કારણ થાય ? તે પ્રલય કાલમાં તે પોતાના કાર્યગતોષકારા દૂષિત હશે અર્થાત જગતના બીજા પદાર્થો સાથે વિભાગ પ્રાપ્ત થાશે. એ વાત પણ અસંગત છે. કાર્ય ઘટે સમયાંતરે કારણ કૃત્તિકાની સાથે ઐકય પામે તો પણ તેને દૂક હોય નહિ, શાથી કે પ્રલયક છે પણ કાર્ય કારણથી અભિન્ન દેખાવમાં આવે છે. મૃતિમાં કહે છે કે “મામૈદેવવ્રૌપચ” આજે કાંઈ જો વામાં આવે છે તે સધળું આત્મ રઘળું જ બ્રહ્મ છે, એ સઘળા ઘેદવાકયારા પણ કાર્ય અને કારણે બન્ને એક વસ્તુ છે એમ પ્રતિપન્ન થાય છે, માટે હે પાશુપતમતાવલંબીઓ તમે વેદાંત ઉપર જે દોષારોપ કરો છો. તે બીલકુલ અસંગત છે. પાશુપતમતાનુંસારીઓએ વેદાંતં ઉપર જે દોષ આરોપ કર્યો હતો તે દોષનું નિરાકરણ કરી ચતિવર શંકરે ફરી પાશુપતમતનું ખંડન કરવા પ્રવૃત્તિ કરી. યતિરાજ શંકરે કહ્યું કે " હે પાશુપત લોકો ! તમારામનમાં પાશુપતિ વા ઇશ્વર પ્રકૃતિ પુરૂષના અધિષ્ઠાતા છે; એથી તે કેવી રીતે જગતનું નિમિત્ત કારણ થઈ શકે ! અને ૫શુપતિ જે જગતનું નિમિત્ત કારણું વા સૃષ્ટા કહી અંગીકાર કરવામાં આવે તો નીચ, મધ્ય અને ઉત્તમ એવા ત્રણ પ્રકારના જીવની સૃષ્ટિ કરવાથી તે રાગ અને હિંસાના આશ્રય થાય છે. વસ્તુતાએ તેનામાં એ સઘળા ગુણ ન હોવાથી જીવનું એટલું બધું વૈષમ્ય હોય શી રીતે ? P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust