________________ વારાણસીમાં પ્રત્યાગમન. વળી પાશુપત મતમાં પશુપતિ વે ઇશ્વર સાથે સમતા–એ મુક્તિ તમારા મતમાં ભેદ વસ્તુ જે સત્ય છે ત્યારે એવી રીતની મુકિત કેવી રીતે સંભવત હોઈ શકે ! વસ્તુતાએ ભેદ વસ્તુ જ્યારે સત્ય કરી અંગીકાર કરો છે. ત્યારે કોઈ રીતે પણ ભેદની નિવૃતિ થઈ ઈશ્વરની સાથે સમતા થઇ શકે નહિ. વળી મોક્ષાવસ્થામાં છવમાં, પશુપતિ વા ઈશ્વરના સઘળા ગણે સંક્રમિત થાય છે એ વાત તમે કહી તે પણ કાંઈ યુકિત સંગત થઈ શકતી નથી. શથિી કે આકાર વિશિષ્ટ પદાર્થનેજ પદાર્થોતરમાં સંક્રમ થાતો જોવામાં આવે છે. ગંધવહ વાયુમાં જેવી રીતે પદ્મગંધ નિરવયવ છે તોપણ સંક્રાંત થાય છે તેમ પશુપતિ વા ઈશ્વરના સઘળા ગુણ જીવમાં સંક્રાંત થાય એવી વાત જે તમે કહેતા હોતો તે પણ ઘટી શકતી નથી.' શાથી કે ગંધ સમવેત કમલ. સુક્ષ્મ અવયવદ્વારા વાયુમાં સંયુકત થઈ વાયુ ને ગંધ બુદ્ધિ પ્રદાન કરે, આ સ્થળે તેવું નથી, અને જે બીજું પશુપતિ વા ઈશ્વરના ગુણ જીવમાં સંક્રમિત થાય છે એવું સ્વીકાર કરવામાં આવે તો તેમાં પણ દેશ ઘટે છે, જે વળી તમારા તરફથી એમ કહેવાય કે પશુપતિના ગુણનો કેટલોક ભાગ છવમાં સંક્રમિત થાય છે. તો તેમાં પણ દેષ આવી ઉભો રહે છે. ગુણ પદાર્થ નિરવયવ છે. તેને કેટલેક અંશ શી રીતે સંક્રમિત થાય તે જોવા જેવું છે. વળી પશુપતિના સઘળા ગુણે જીવમાં સંક્રમિત થાય છે એવું બોલવું તમારું હોય તો તે પણ યુકિત સિદ્ધ નથી. શાથી કે સઘળા પશુપતિના ગુણો જીવમાં સંક્રમિત થાય તો પશુપતિ ગુણહીન થઈ પડે છે. पंचम अध्याय. વારાણસીમાં પત્યાગમન. - એવી રીતે પતિવર શંકરે પાશુપત મતનું ખંડન કર્યાથી ગર્વિત પાશુપત મતાવલંબી વિદ્વાન. અભિમાન ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યારપછી યતિરાજશંકર શિષ્યોની સાથે, થોડાક સમય બદરિકાશ્રમમાં રહી પાછા વારાસુસી ધામમાં અાવી પહોંચ્યા. એકવાર ચનિરાજશંકર વારાણસીપુરતી સુર તટિનીના તીરે બેસી શિષ્યવર્ગને વ્યાસસૂત્રનું શરીરક ભાષ્ય ભણાવતા હતા. અ તે વાસીઓના મનમાં જ્યારે જેવી રીતના જે આશંકાનો આવિર્ભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust