________________ 28 ભગવચ્છકશચાર્ય ચરિત. વ્યાખ્યાના વિરોધી છે. તેઓ બ્રહ્મસૂત્રની યથ માખ્યા સારૂ પ્રતિક્ષા કરે . છે. તમે વેદના શિરોભાગ ઉપનિષદને પ્રકૃત અર્થ જાણે છે. હવે એ મૂઢ વ્યાખ્યાકારોના મતનું ખંડન કરી, વ્યાસસૂત્ર ઉપર તમે ભાષ્ય કરો, તમારું ભાષ્ય, જગતનો અશેષ ઊપકાર કરશે અને સઘળા માનવ સમાજમાં પૂછત થાશે. તમે ભેદવાદી અને અભેદવાદી બાસ્કરને શાકત અભિનવ ગુપ્તને ભેદવાદી શિવ નીલકંઠને ગુરૂ પ્રભાકરને, ભટ્ટમતાવલંબી મંડનમિશ્ર વિગેરેને સિદ્ધાંતમાં પરાજય કરી, અદ્વૈત તત્વ પ્રકાશ,કરો ! તમારા સિબે, તમારે વિશુદ્ધમત દેશ દેશે પ્રચાર કરે છે એવી રીતે તમે જગતનો મહોપકાર કરી દેહાંતે મોક્ષે લાભ પામશે.. એ વાત કહેતાં કહેતાં, તે મહા પુરૂષ શંકરની પાસેથી અંતહિંત થઈ ગયા. શંકર ૫ણ વિસ્મયાકુલ ચિતે શિષ્યોની સાથે સુરતરંગિણીના તીરે આવી પહોંચ્યા. * ત્યાર પછી તે ઠેકાણે થોડેક વખત ધ્યાન મગ્ન અવસ્થામાં રહી, શંકર, વાસ સ્થાને આવી પહોંચ્યાં અને બહુ વાર ચિંતામગ્ન થઈ લોકહિતાર્થે વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય રચવા અભિલાષી થતા.. બદરિકાશ્રમયાત્રા શંકર, અવિલંબે. વારાણસી છેડી બદરીકાનન નરફ જવા નિકળ્યા મૂર્ખ માણસને ચિત્ત જેવો અવ્યસ્થિત ભાગ શંકરના જોવામાં આવ્યો. એ માર્ગ અતિશય દુગેમ, જ્યાં કોઈક સ્થળે ઉંચું હતું. ફેઈક સ્થળ નીચું હતું, કોઈક સ્થાન સીધું હતું, કોઈક સ્થાન વાંકું હતું, જ્યાં કોઈક કોઈક વખતે ઉચે ચઢવાનું આવતું અને કેાઈક કોઈક વખત નીચે ઉતરવાનું આવતું હતું, કોઈક કોઈક સ્થાન કંટક વૃક્ષથી પર વ્યાસ અને કેાઈક કોઈક સ્થાન ક ટક વૃક્ષ રહિત. એવી રીતે શંકરે. પ્રકૃતિની જુદી જુદી વિચિત્રતા જોતાં જોતાં તીર્થયાત્રી પથીક સાથે નિદિને ચાલવા લાગ્યા. તેમના પ્રિય સંગી પથિકે જે સ્થળે વિશ્રામ વગેરે કરતા, તે સ્થળે શંકર વિશ્રામ વગેરે કરવા લાગ્યા. શંકર જાણતા હતા જે આત્માનો ક્ષય અથવા ક્રિયા નથી. તોપણ લોકિક રીતિના અનુસારે પથિકોની જેમ ફુલ મૂળ વિગેરેનું ભોજન કરી, જલપાન કરી શયન વિગેરે ક્રિયા કરી કાલને અને તિવાહિત કરવા લાગ્યા. એવી રીતે લાંબા અને વિકટ માર્ગ કાપી શંકર બદરીવનની પુણ્ય ભૂમિમાં પહોંચી ગયા. એ સ્થાન અતિ મનોહર–તેની * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust