________________ જન્મભૂમિ અને પિતૃકુળ..... mimi સઘળા વિધિનું પાલન કરી યજ્ઞ કરવા તે એક રીતે અસંભવિત છે. જે ગૃહસ્થ પૈસા વિનાનો હોય તે યથાવિધિ દાન વગેરે કરવાને તે સમર્થ થાતું નથી. જેથી તેને નરકની યંગણે ભોગવવી પડે છે. જે ગહરથ, ધનશાળી હોય તો તે મોહવશે ભૂમ પામી યજ્ઞ યાગાદિ ક્રિયા સંપુર્ણ અને સાંગ કરી શકતો નથી. એટલે કે ગૃહસ્થાશ્રમી મારે થાવું નથી.” શિવગુરૂ એવી રીતે ગુરૂ પાસે બોલે છે એટલામાં તેના પિતા, પુત્રને પોતાના ઘેર લઈ જવા ત્યાં આવ્યા. તેણે બહુ અનુનય પૂર્વક પુત્રધારા, પુત્રના ગુરૂને પુષ્કળ દક્ષિણ દ્રવ્ય આપ્યું, અને ગુરૂની આજ્ઞાના ક્રમે પુત્રને ઘેર લઈ આવ્યા. કૃતવિધ શિવગુરૂએ પોતાના ઘરમાં પેસતાં પોતાની માની ચરણ વંદના કરી. માતાએ પણ સ્નેહ સાથે પુત્રને આલિંગન કરી પુત્રના વિરહનો ખેદ બીલકુલ છેડી દીધો. શિવગુરૂ ઘણાકાળે ઘેર આવેલ છે એ વાત સાંભળી બંધુઓ તેના દર્શન સારૂ તેના ઘેર આવ્યા. શિવગુરૂએ પણ પ્રત્યુગમ લીગેરે શિષ્ટ અને વિનીત વ્યવહાથી તેઓને સારી રીતે સંતેષ પમાડયા. વિદ્યાધિરાજે પુત્રને શાસ્ત્રમાંકેવીરીતને સંરકાર થયો છે એ પારખવાની ઈચ્છાએ વેદ અને તેના ૧૫દક્રમ તથા જટાદિ વિષયમાં, 3 ભટ્ટપાદના સિદ્ધાંતમાં 4 પ્રભાકરના મતમાં, 5 કણાદના સિદ્ધાંતમાં, દ ગામના સિદ્ધાંતમાં, 9 કપિલના સિદ્ધાંતમાં, અને 8 જેમિનિના. સિદ્ધાંતમાં યોગ્ય વિષય ઉપર પ્રશ્નો કર્યા. શિવગુરૂએ મોટા આનંદથી વિનય નમ્ર વાકયે એ સઘળા પ્રશ્નોના ઉત્તર આપ્યા. પિતા, પુત્રનું શાસ્ત્રમાં અસાધારણ નિપુણ્ય જોઈ પરિ તુષ્ટ થયો. ; , , * 1 વેદમંતના પદવિભાગને નિયમ 2 વેદનું પારાયણ બે પકારનું છે પ્રકૃતિ રૂ૫ અને વિકૃતિ રૂ૫. પ્રકૃતિ રૂ૫ બે પકારનું રૂઢ અને યોગ વિકૃતિ રૂપ આઠ પકારનું જટા, ભાલા, શિખા, લેખા, ધ્વજ, દંડ, રથ, અને ઘન, વેદ પાઠ કાળે તેનું પ્રકૃત સ્વરૂપ જણાય છે. 3 કુમારિલ ભટનું બીજું નામ. તેણે પૂર્વમીમાંસા દર્શન ઉપર વાર્તિક કરેલ છે. 4 ભટ્ટપ્રભાકર પૂર્વ મીમાંસા દર્શનને ટીકાકાર. તે એકમત પ્રવર્તક હતે 5 મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રે બનાવેલ છે. .. . . . . . . . . . :: 6 મહર્ષિ ગૌતમ ન્યાય દર્શનનો સૂત્રકાર. . . .. * :: : : 7 મહર્ષિ કપિલ સાંખ્ય દર્શનનો પ્રવર્તક.. * . . . . . 8 પૂર્વ મિમાંસા સત્રકાર. . . . . . . . . . . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust