________________ ભગવચ્છકરાચાય ચરિત. કાળના સૂર્ય તાપથી બીલકુલ પરિતપ્ત થયેલા લોકો જેવી રીતે પૂર્ણ ચંદ્રને જોઈ હર્ષ પામે તેવી રીતે તેને બંધુ વર્ગ એ બાલકનું મુખ કમળ જોઈ અત્યંત આનંદિત થયે. ઘણા કાળની શંકરની આરાધનાથી એ પુત્રને જન્મ થયો હતો તેથી શિવગુરૂએ એ બાલકનું નામ શંકર રાખ્યું. 0000000 द्वितय अध्याय. મંડન મિશ્ર, શેકર જે સમયે બાલ્યાવસ્થામાં હતા તે સમયે ષટદશનવેત્તા પંડીતના વંશમાં પદ્મપાદ, હસ્તામલક, તોટકાચાર્ય, ઉદંક મંડનમિશ્ર, આનંદગિરિ, સનંદન, ચિસુખ વીગેરે બુદ્ધિશાળી વિદ્વાને જનમ્યા. એ સઘળા જ્ઞાનીઓની માંહે મંડન મિશ્રનું વિવરણ બહુ કેતુકાવહ છે. તેથી અમે પ્રસંગ ક્રમે મંડનમિસ્ત્રનું જીવન વૃત્તાંત સંક્ષેપથી વિવૃત કરીએ છીએ, મંડનમિ રાજગૃહ નગરમાં જન્મ લીધો હતો. તેના પિતાનું નામ હિમમિત્ર હતું. મંડનમિશ્ર અસાધારણ પ્રતિભા સંપન્ન વિદ્વાન હતું; તેણે બાલ્યાવસ્થામાંથી વિદ્યારંભ કરી, અતિમને નિવેશથી શાસ્ત્રાધ્યયન કરી જુદા જુદા શાસ્ત્રમાં અસીમ વ્યુત્પતિ મેળવી. એ સમયે શોણ નદીના તીરે એક ગામમાં વિષ્ણમિત્ર નામના બ્રાહ્મણના ઘેર ઉભયભારતી નામની એક કન્યા જન્મી, ઉભયભારતી બાલ્યાવસ્થામાં વ્યાકરણ, કાવ્ય, નાટક, અલંકાર, જ્યોતિષ, સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાંત શાસ્ત્ર વગેરેમાં સારું અધ્યયન કરી અતિશય વિદુધી નીવડી મંડનમિત્ર, લોક પરંપરાએ એ વિદુષી મહિલાને પ્રશંસાવાદ સાંભલી તેના તરફ એકાંત અનુરાગી થયા. ઉભયભારતીએ પણ લેક મુખથી લંડનમિશ્રની iii I IIIIIIIIII . 1 મંડન મિશ્રનું બીજું નામ વિશ્વરૂપ 2 રાજગૃહ મગધવા વિહાર પ્રદેશનું એક પ્રાચીન નગર હજી સુધી તેને ભગ્નાવશેષ [ ખંડેર] લેવામાં આવે છે હાલ સાધા રણુ લેકો તેને રાજગીરી કહે છે.પટણા પાસેના બખ્તીયાર પુર રટેશને ઉતરી રાજગિરિ તરફ જવાય છે. 3 આનંદગિરિથ્રુતશંકરવિજય ગ્રંથે મંડન મિશ્રની પત્નીનું નામ ઉભય ભારતી વા સરસવાણી કહેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun-Aaradhak Trust