________________
14
પ્રસ્તાવના,
અને પ્રાયે તે ટબા અનુસાર હાવાથી અને ખાકાર તરફથી થયેલ પ્રયત્નને સીધે લાભ મને મળેલ હોવાથી તેને બહુ ઉપગ કરે પડ્યો નથી. આ ઉપરાંત દરેક પત્ર વાંચતી વખતે જે જે ભાવ મને
કુરતા હતા તે ઝળકાવવા માટે અન્ય પુસ્તક વાંચી વિદ્વાને સાથે ચર્ચા કરી અને પત્રદ્વારા માહિતી મેળવી વિવેચનને બને તેટલું ઉપયેગી કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે.
આનંદઘનજી મહારાજ આશય કેટલે બધે વિશાળ, ગંભીર અને વિસ્તૃત છે તે બતાવવા માટે એક જ દાખલે પૂરતે થઈ પડશેઃ જ્ઞાનસારજી જેઓ પિતે પણ ચગાભ્યાસી હતા તેઓ આનંદઘનજીની ચાવીશીપર ચાળીશ વરસ સુધી વિચાર કર્યા પછી છેવટે જ્યારે શરીરરિથતિ ટકવાની અસ્થિરતા જણાવ્યું ત્યારે વિચારનું પરિણામ લખી ગયા અને તે પ્રમાણે તે ચોવીશીને અર્થે છપાઈને બહાર પડે છે. આવા ત્યાગવૈરાગ્યવાળા અને પગના અભ્યાસી ચાળીશ વરસની વિચારણા પછી લખેલા ચોવીશીના ભાવાર્થના ઉપઘાતમાં લખે છે કે
બાળક બાહ્ય પસારીને, કર ઉદધિ વિસ્તાર
આશય આનંદઘન તણે, અતિ ગભીર ઉદાર, આવા અસાધારણ શબ્દોમાં આનંદઘનજીના આશય માટે વૈરાગ્યરસમાં લીન થયેલા જ્ઞાનસારજી લખે છે. એ ઉપરથી સાર એટલે નીકળે છે કે જ્યારે ચાળીશ વરસની સતત વિચારણું પછી અને વૈરાગીજીવન પછી પણ જ્ઞાનસારજીને તેઓશ્રીની કૃતિના અર્થને કાગળ ઉપર લખવાની વાતમાં એક પ્રકારની વૃતા લાગી અને તે પ્રયનને વાર જિ નિ [sr વિરહ્ય, વિરતા પતિ રચાવાના બાળક પિતાના બાહને પસારીને કહે કે “સમુદ્ર આવો મટે છેએના જેવું લાગ્યું ત્યારે પછી અતિ ગંભીર આશયવાળાં તેમના કરેલા પનું સસારના અનેક બંધનમાં રચેલપચેલ મારા જેવે એક સામાન્ય માણસ વિષેચન લખે તેને માટે શું કહેવું તે વિચારવા ચાગ્ય છે. ધંધા તથા સસારને અગે અનેક પ્રકારની વિચિત્ર વિકારમય છગીમાં દિવસને મોટો ભાગ ગાળનાર આવા ઉત્તમ પદપર વિવેચન કરવાને અધિકારી પણ ગણી શકાય કે નહિ? એ પ્રશ્ન અનેક વાર મારા મનમાં ઉભળે હતું અને હજુ તે શંકાનું સંતોષકારક સમાધાન થયું