________________
ี
પ્રસ્તાવના.
13
મુઃ આનંદઘનજીની કૃતિ, ગાન, પદના ઉચ્ચ આશય વિગેરે મૂળ પુસ્તકને અંગે પ્રાપ્ત થતી હકીક્તપર ઉપેદ્ઘાતમાં વિવેચન કરવામાં આવ્યું છે તેથી અન્ન તેપર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. વિવેચનને અંગે મને જે મદદ મળી છે તેમાં એ ટમાવાળી પ્રતા છે. એક પ્રતમાં પચીશ પદના ટમે લખેલા છે જેમાંનાં આ પચાસ પદ્મમાંથી *સત્તર પદ્મ આવેલાં છે. આ પ્રત અહું શુદ્ધ છે. જો કે તેની ભાષા મારવાડીને મળતી છે પણ પ્રયાસ કરવાથી સમજી શકાય તેવી છે. આ લખનાર કોણ છે તે સમજાતું નથી, કારણ કે ટખાકારનું નામ પ્રાપ્ત થતું નથી અને મારી પાસે જે પ્રત આવી તેમાં માત્ર ૧૭ પાનાં હતાં અને પ્રત અપૂર્ણ હતી. ક્દાચ પ્રતના છેવટના ભાગમાં ઢમ કરનારનું નામ આપવામા આવ્યું હોય તેા મને માલૂમ નથી. જે જે પદાપર ૮મા આપવામાં આવ્યા છે ત્યાં તેની મદ સપૂણૅ રીતે લીધી છે અને ટખાકારના આશય વિવેચનમા સર્વે જગાપર અનતી રીતે મતાવવામાં આવ્યે છે. બાકીનાં પદેપરના ટમાની કાપી પણ કરાવી રાખી છે જે હવે પછી આ પુસ્તકના દ્વિતીય વિભાગમાં ઉપયેગમાં લેવામાં આવશે. ખીજી ટખાવાળી પ્રત સંપૂર્ણ છે. એમાં
આ પચાસ પદ્મમાથી માત્ર ૯, ૧૭, ૩૨ અને ૧૦ મા પદ્મપરજ તખે છે. એ પ્રતના ટમે લખનાર અને પ્રથમ જણાવેલી પ્રતના ઢ લખનાર એકજ પુરૂષ જણાય છે, કારણુ કે અર્થવિવરણમાં જે જે શબ્દો વપરાયા છે તે લગભગ સરખા છે, છતાં આ પ્રત વિશેષ શુદ્ધ અને કાઈક વધારે વિસ્તારવાળી છે. આ પ્રતની પણુ કાપી કરાવી રાખી છે. પ્રથમ પ્રતમાંહેનાં ખાદીનાં આઠ પદોના ઉપયોગ પુસ્તકના દ્વિતીય વિભાગમાં થશે. ભાષાના અને શૈલીના જાણુનાર કાઈ મહાત્માએ આ ટખા લખેલા છે તેથી તે બહુ ઉપયેાગી છે. ટખાકારને પણ કાઈ કાઈ જગાએ લખવું પડ્યુ છે કે આનન્દઘન મહારાજના આશય તે સમજી શક્યા નથી.’
વિવેચનને અંગે આ ઉપરાંત સદરહું તેખા અનુસારે લગભગ ટખા જેટલા જ પટ્ટાનું વિવેચન લખેલું મારા જેવામા આવ્યું હતું
* ૫૬ ૯, ૧૧, ૧૭, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૪૧, ૪૩, ૪, ૪૫, ૪૬, ૪૭, ૫૦ એ સત્તર પદપુર ટખે આ મતમાં છે.