________________
પ્રસ્તાવના
16
સ્કુરણ થાય તે મને જણાવવા કૃપા કરવી. આયંદે તેને ઉપયોગ કરવાની સાવધાનતા રાખવામાં આવશે.
દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે, મારા અતિ વ્યવસાયી ધધામાં અને તે ઉપરાંત પદપર વિવેચન લખવાનું કે તે પર વિચાર કરવાને અવકાશ બહુધા મળ્યા નથી. તે ઉપરાત પદને અને મારે ઘણું પુસ્તકેને નિયમસર અભ્યાસ કરવાની જરૂર પડી છે અને તેથી મને લાભ ઘણે થયા છે, પણ પદને બહાર પાડવાનું જાહેર કર્યા પછી વખત તે જ કારણથી વિશેષ થયે છે.
ગના વિષયને હું અધિકારી નથી, અભ્યાસી પણ નથી, રોગપ્રક્રિયા કરી જાણતા પણ નથી અને રોગને અગે પુરાણ પુસ્તકે માથી હકીકત મેળવવા ઉપરાંત સીધી રીતે હું કોઈપણ પ્રકાશ પાડી શકે એ મારે દા પણ નથી. આ પદે બહુધા ચેગનાજ છે અને તેથી મહાત્મા પુરૂષોએ બતાવેલ રોગના વિષય પર અભ્યાસ કરી પ્રકાશ પાડવા યત્ન કર્યો છે તેના અભ્યાસી મને વિશેષ માલૂમ ન પડવાથી બહુ સસ્તષકારક રીતે લેખ લખી શકાણે નથી. છતાં જે કઈ પ્રયત્ન થયે છે તે જાહેર પ્રજા સન્મુખ રજુ કરવા ધૃષ્ટતા કરૂ છું એમ જ્ઞાનસારજીના સદરહુ શબ્દોમાં કહી શકાય તેમ છે.
આ પદે સગીતના શોખીનને અતિ ઉપયોગી છે. પ્રભાત કે રાત્રીનો શાત સમય હોય તે વખતે આ પદોને માનપૂર્વક ગાવાથી બહ આનદ થાય તેમ છે. એ પદના અર્થગૌરવ અને પદલાલિત્યપર જેમ જેમ વિચારણુ કરવામાં આવશે તેમ તેમ પરની અદર રહેલ આત્માનુભવ પ્રકટ થશે. એને વારવાર પુનરાવર્તન કરી વાચવાની, મનન કરવાની જરૂર છે. વાર્તાનાં પુસ્તક અથવા વર્તમાન સમાચારના લેખે પકે ઉપર ઉપરથી વાચી જવાથી કાઈ લાભ પ્રાપ્ત થ સભવિત નથી એમ તે કહી શકાય નહિ પણું જે મહાન લાભ તેના ગર્ભમાં રહ્યો છે તેને અંશ પણ મળશે નહિ એમ કહેવું યથાર્થ છે. ગાન ગાતી વખતે પણ તેની ચોગ્ય સામગ્રી સાથે હોય તે બહુ આનંદ થાય તેમ છે. શાસ્ત્રકાર દ્રવ્યપૂજાના અધિકારીને ગીત વાજિત્રમાં અનંતગણુ પુણય કહે છે તેનું કારણ એમ જણાય છે કે તે વખતે આત્મધ્યાનમા એકતા અને આગળ વધતાં લય થવા સંભવ