Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એની કથા આ પ્રમાણે છે.-
વાણારસી નગરીમાં કાશ્યપ ગાત્રી બ્રાહ્મણપુત્ર એવા બે ભાઈ રહેતા હતા. જેમનું નામ જયઘાષ અને વિજયઘાષ હતું. એ બન્ને સહેાદર-સગાભાઈ હતા. એક સાથે ઉત્પન્ન થયેલ હતા. એક વિસ જયઘોષ ગંગામાં નહાવા માટે ગયેલા. ત્યાં તેણે એક સપને જોચે. એ સર્પ કરૂણૢ અવાજ કરી રહેલા એક દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતા. એટલામાં ત્યાં એક સમળી આવી પહાંચી અને તેણે પેાતાના લેાહદશ તુલ્ય ચાંચથી દેડકાને ખાઈ રહેલા એ સપતે ઝપટ કરીને પકડી લીધે. અને એકદમ આકાશ માર્ગે ઉડવા માંડયું. અદ્ધર જતાં ગમે તે કારણે એ સર્પ તેની પકડમાંથી છટકી ગયા અને નીચે પડયા. નીચે પડતાં એ સપના શરીરના સાંધે સાંધા છુટા પડી ગયા આથી તે ચાલવામાં સથા અસમ ખની ગયા. સાપને પોતાના તાબામાંથી છટકીને નીચે પડેલા જાણતાં જ સમળી પણુ ઝડપથી નીચે ઉતરી આવી અને નિશ્ચેષ્ટ થઈ પડેલા એ સપને ખાવા માંડી, સપ` પેાતાના મઢામાંના દેડકાને ગળી ગ અને સમળી એ સપને ખાઇ ગઈ. આ પરિસ્થિતિને જોઇને જયધેાષના મનમાં વિચાર થયા કે, જુએ! આ સંસારની કેવા પ્રકારની સ્થિતિ છે કે, એક એકને ખાવા માટે જ કટિબદ્ધ બની રહેલ છે. બલવાન દુળાને ખાઈ જવામાંજ આનંદ માને છે. પરંતુ તેની રક્ષા કરવામાં નહીં. એ એકને ખાય છે તા કાઈ બીજી એને ખાઈ જશે. અહા ! આ સંસારમાં જીવાની આવી જ દુર્દશા થઈ રહી છે! મહા શક્તિશાળી મૃત્યુરૂપ રાક્ષસ આ સઘળા જગતને પેાતાના કાળીચા બનાવવાના કામમાં જ લાગી રહેલ છે. આથી સંસારની આવી ભયાવહ સ્થિતિ છે તે આવા સંસારમાં બુદ્ધિમાનાએ કદી પણ આસ્થા ન કરવી જોઈએ. આવી ભયાવહ સ્થિતિનું નિવારણ કરનાર એક માત્ર ધર્મજ છે. કેમકે, એનામાં કાઈ એવી અપાર શક્તિ સમાએલી છે કે તે સકળ ઉપકૂવાને દૂર કરી શકે છે આ કારણે હું એવા કલ્પદ્રુમપમ ધર્મના આશ્રય શા માટે ન શેાધી લઉં ? આ પ્રકારના વિચાર કરીને તે જ્યારે ગંગાના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪