Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓ ત્રણ પ્રકારના કહેલા છે, જેમકે, સંયમી, અસયમી અને સયમાસયમી. તેમાં સચમી મનુષ્ય એ પ્રકારના છે-સરાગ સંયમી અને વીતરાગ સયમી, જેમના કષાયેના ક્ષય અથવા ઉપશમ નથી થયેલા પરન્તુ જે સયમી છે, તે સરાગ સયમી કહેવાય છે. જેમના કષાયેા પૂર્ણ રીતે ઉપશમ અથવા ક્ષય થઈ ગએલ છે, તે વીતરાગ સંયમી કહેવાય છે, તેએામાંથી વીતરાગ સયમી મનુષ્ય અક્રિય હોય છે અર્થાત્ તેમનામાં કાઈ ક્રિયા થતી નથી કેમકે વીતરાગ હોવાના કારણે તેએ આરભ તથા અપરિગ્રહ આદિથી રહિત હાય છે. તેઓમાં જે સરાગ સયમી હેાય છે તે બે પ્રકારના કહેલા છે-પ્રમત્ત સયત અને અપ્રમત્ત સયત, તેમનામાંથી અપ્રમત્ત સયામાં એક માયા પ્રત્યયા ક્રિયા જ થાય છે, કેમકે તે કદાચિત્ પ્રવચનની નિન્દાને દૂર કરવાને માટે પ્રવૃત્તિ કરે છે. કેમકે તેમના કષાય પુરી રીતે ક્ષીણ નથી થયેલા. પણ તે પ્રમત્ત સંયંત અને અપ્રમત્ત સયતામાંથી જે પ્રમત્ત સયત છે, તેએમાં એ ક્રિયાએ મળી આવે છે. આરભિ' અને માયાપ્રત્યયા, પ્રમત્ત સયત પ્રમાદ ચેાગના આરંભમાં પ્રવૃત્ત હાય છે. તેથી જ તેમાં માર’ભિકી ક્રિયા સંભવિત અને ક્ષીણુ કષાય ન હેાવાના કારણે માયા પ્રત્યયા ક્રિયા પણ તેમાં મળી આવે છે. જે મનુષ્ય સયતાસયત છે; તેઓ ત્રણ ક્રિયાઓ કરે છે, જેમકે માર ભિકી, પારિગ્રાહિકી અને માયાપ્રત્યયા અસ'યતમનુષ્યેામાં ચાર ક્રિયાએ થાય છે. તે આ પ્રકારે છે. આરભિકી. પારિમાહિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા. પરન્તુ મનુષ્ય મિથ્યાદ્રષ્ટિ છે. અથવા સમમિથ્યાદષ્ટિ છે, તેમાં નિશ્ચય રૂપે પાંચ ક્રિયા થાય છે, જેમકે, આર‘ભિકી, પારિાહિકી માયાપ્રત્યયા, પ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદનપ્રત્યયા. શેષ આયુનુ કથન એજ પ્રકારે સમજી લેવુ' જોઈ એ કે જેવુ' નારકાનું કરાયેલુ છે.
વાનવ્યન્તરદેવોં કે સમાનાહારાદિ કા નિરૂપણ
વાનન્યન્તર સમાહાર આદિની વક્તવ્યતા
શબ્દા --(વાળમતરાળ ગદ્દા અમુજી મારાળ) વાન વ્યન્તરાનુ કથન જેવુ અસુરકુમારોનુ (Ë લોસિય વેમાળિયાળ વિ) એજ પ્રકારે યાતિષ્ક અને વૈમાનિકે તું પણ (નવરં તે વેચાણ્ સુવિદ્યા પત્તા) વિશેષતાએ છે કે વેદનાની અપેક્ષાએ તેએ એ પ્રકારના કહ્યા છે. (તં જ્ઞા મામિચ્છાવિટી વવન્તા ચ અમાલીિ વવના ચ) માયી મિથ્યાદ્યષ્ટિ ઉપપત્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્ન (તસ્થળ ને તે મામિચ્છા વિઠ્ઠી વવન્ના) તેમાં જે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯