Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સદૈવ બની રહે છે, સાર્દિક અપ વિરાંત જ્ઞાની કહેવાય છે. જેના સમ્યજ્ઞાન, સમ્યગ્દન, ના અભાવ થઈ ને નષ્ટ થનાર છે, તે સાર્દિ સપતિ જ્ઞાની કહેવાય છે. જે જ્ઞાની ક્ષયિક સમ્યકત્વવાળા છે, તે સાદે અપવસિત જ્ઞાની છે. કેવળજ્ઞાની પણ સાદિ અપ વસિત જ્ઞાની છે કેમકે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નષ્ટ નથી થતું, કેવળજ્ઞાનના સિવાય અન્ય જ્ઞાનાની ખપેક્ષાએ સાદિ સપવસિત કહેવાય છે કેમકે તે જ્ઞાન નિયતકાલભાવી છે—અનન્ત નથી એ સાદિઅનન્ત અને સાદિસાન્ત જ્ઞાનિયામાંથી જે સાદિસાન્ત જ્ઞાની છે, તે જઘન્ય અન્તર્મુહ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અષિક છાસ સાગરોપમ સુધી જ્ઞાની પર્યાયમાં નિરન્તર રહે છે. એ પ્રકારે જ્ઞાની અવસ્થા જઘન્ય અન્તર્મુહૂત સુધી રહે છે, તેના પછી મિથ્યાત્વના ઉદયથી જ્ઞાન પરિણામના વિનાશ થઈ જાય છે. ઉત્કૃષ્ટકાલ જે છાસડ સાગરેાપમથી કાઇક અધિક કહેલ છે, તેનું સ્પષ્ટીકરણુ સમ્યગ્દષ્ટિની સમાન જ સમજી લેવું જોઇએ, કેમકે સમ્પતિ જ જ્ઞાની હાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! માભિનિષેાધિકજ્ઞાની નિરન્તર કેટલા આભિનિખાધિકજ્ઞાની પણામાં રહે છે ?
સમય સુધી
શ્રી ભગવાન્ હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર એજ પ્રકારે અર્થાત્ સામાન્ય જ્ઞાનીના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, તેના જ અનુસાર સમજી લેવા જોઇએ, અર્થાત્ જધન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમથી કાંઇક અધિક આભિનિત્રાકિજ્ઞાની નિરન્તર આભિનિઐધિકજ્ઞાની રહે છે,
આભિનિત્રાધિકજ્ઞાનીની સમાનજ શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીનું કાળમાન પણ સમજી લેવુ' જોઇએ વિશેષતા એટલી જ છે કે અવધિજ્ઞાનીના જઘન્ય અવસ્થાન કાળ એક સમયના છે. અન્તમુહૂર્તના નથી પ્રશ્ન કરીશકાય છે કે અવધિજ્ઞાનીના જઘન્યકાળ એક સમયના જ કેમ કહેલા છે ?
ઉત્તર એ છે કે-તિય`ચ પચેન્દ્રિય, મનુષ્ય અથવા દેવ વિમાગજ્ઞાની થઇને જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેા સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જ તેનું ત્રિભંગજ્ઞાન અવધિજ્ઞાનના રૂપમાં પરિણત થઇ જાય છે.
દેવના ચ્યવનના કારણે અથવા અન્યનું મૃત્યુ થતાં અગર અન્ય કારણથી અનન્તર સમયમાં જ્યારે તે અવધિજ્ઞાન નષ્ટ થઇ જાય છે ત્યારે તેનુ અવસ્થાન એક સમય સુધી રહે છે. ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ સુધી રહે છે. અવધિજ્ઞાનની સાથે જે જીવ એ વાર વિજય આહિઁ વિમાનમાં જાય છે. અથવા ત્રણ વાર અચ્યુત દેવલાકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની સ્થિતિ છાસઠ સાગરે પમની હાય છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! મનઃપવજ્ઞાની મનઃપવજ્ઞાની રૂપમાં નિરંતર કેટલા સમય સુધી રહે છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! મનઃવજ્ઞાની નિરન્તર મન:પર્ય વજ્ઞાની પશુમાં જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશેશન કરાડ પૂર્વ સુધી રડે છે, જ્યારે કોઈ અપ્રમત્ત સયતનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૧