Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચમચતુરન્સ યાવત હુંડ (જુનત્તાકના ) પર્યાપ્ત અને અપર્યાપ્તોના પણ એજ પ્રકારે (જમવયંતિયાળ વિ જીવં વેવ) ગર્ભને પણ એજ પ્રકારે (જન્નત્તપન્નત્તાળ વિ ઘઉં જેવ) પર્યાપ્ત-અપર્યાપ્તના પણ એજ પ્રરે (સંકુરિઝમાળે પુછે?) સંમૂર્ણિમ સંબંધી પ્રશ્ન છે. (જો મા ! હું સંડાળાંડિયા comત્તા) હે ગૌતમ ! હુંડ સંસ્થાનવાળા કહ્યાં છે.
ટીકાર્થ–પૂર્વોક્ત ઔદ્યારિક શરીરના સંસ્થાન અર્થાત આકારની હવે અનુક્રમે પ્રરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! દારિક શરીર કેવા આકારના કહેલા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ઔદારિક શરીરના સંસ્થાન અનેક હોય છે, કેમકે જીવોમાં જાતિના ભેદથી શરીરની આકૃતિમાં પણ ભેદ થઈ જાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એકેન્દ્રિયના ઔદારિક શરીર કેવા આકારના કહ્યાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એકેન્દ્રિયના દારિક શરીર નાના સંસ્થાનવાળા હોય છે, કેમકે એકેન્દ્રિમાં પૃથ્વીકાયિક આદિ ગર્ભિત છે અને તે બધાના સંસ્થાન અલગ અલગ પ્રકારના હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિકશરીર કેવા આકારના હોય છે?
ભગવાન-હે મૈતમ! પૃથ્વીકાયિક એકદ્ધિના દારિક શરીર મસૂરની દાળના આકારના કહ્યાં છે. મસૂર એક પ્રકારનું અનાજ છે. જેને આકાર ચપટો હોય છે. અહીં મસૂરને અડધે ભાગ અર્થાત્ એક ફાડ સમજવી જોઈએ.
જે સમુચ્ચય પૃથ્વીકાવિકોના શરીરને આકાર કહ્યો છે, એજ પ્રકારે સક્ષમ પ્રકાયિકે અને બાદર પૃથ્વીકાયિકના દારિકશરીરોને આકાર પણ સમજે જેઈએ. અર્થાત્ તેમના શરીરના સંસથાન પણ મસૂરની દાળના સમાન હોય છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાયિકના ઔદારિકશરીરના આકાર પણ એજ પ્રકારના જાણવા જોઈએ. એ પ્રકારે સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, બધા પ્રકારના પૃથ્વીકાયિકના ઓદારિક શરીર મસૂરની દાળ જેવા આકારવાળા જ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અપકાયિક કેન્દ્રિયેના દારિક શરીરને કે આકાર છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અપ્રકાયિક એકેન્દ્રિયેના શરીરને આકાર પ્તિબુકબિન્દ (પાણીના પરપોટા) જેવો હોય છે. જે બિન્દુ વાયુ આદિ દ્વારા આમતેમ ફેલાએલ નહેય પણ જામેલું હોય, તે ટીપું સ્તિકબિન્દુ કહેવાય છે. તેને જેવો આકાર હોય છે તે જ અપકયિક એકેન્દ્રિયના દારિકશરીરને હેય છે. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૮