Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપપાં ઉત્પન્ન થાય છે. તે સમયે તેના તૈજસશરીરની અવગાહના નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી, તિ િસ્વયં ભ્રમણ સમુદ્રની બાહ્યવેદિકાન્ત સુધી અને ઊપર ઇષપ્રાગ્ભાર પૃથ્વી સુધીની હાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ મારણાન્તિક સમુદ્દાત કરેલ સનત્કુમાર દેવના તેજસશરીની અવગાઢુના કેટલી મેાટી હાય છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! પહેાળાઇ અને મોટાઈની અપેક્ષાએ શરીર પ્રમાણુ અને લબાઇની અપેક્ષાથી જઘન્ય અગુલના અસંખ્યાતમા ભાગની હાયછે, ઉત્કૃષ્ટ નીચે મહા પાતાલકલશેાના દ્વિતીય ત્રિભાગ સુધી, તિર્થાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઊપર અચ્યુત ૪૫ સુધી સનકુમાર દેવના તૈજસશરીરની અવગાહના જાણવી જોઇએ. સનત્કુમાર આદિ દેવભવના સ્વભાવથી એકેન્દ્રિયામાં ઉત્પન્ન નથી થતા. વિકલેન્દ્રિયામાં પણ નથી ઉત્પન્ન થતા તે પંચેન્દ્રિય તિય ચા અથવા મનુષ્ચામાં જ ઉત્પન્ન થાય છે.
તેથી જ જ્યારે મન્દર પતની પુષ્કરણી આદિમાં જલાવગાહન કરતા સમયે આયુને ક્ષય થતાં એજ જગ્યાએ નિકટ વ પ્રદેશમાં મત્સ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જઘન્ય તેજસશરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હૈાય છે, ઉત્કૃષ્ટ નીચે પાતલકલશેાન, જેમની અવગાહના લાખ જનની છે, ખીન્ન ત્રિભાગ સુધીની કડેલી છે, તિ`િ સ્વયંભૂરમણ સમુદ્ર પન્તની અને ઊપર અચ્યુત કલ્પ સુધીની છે.
કેમ કે સનકુમાર આદિ દેવ ખીજા કાઇ દેવની નિશ્રાથી અચ્યુત ૫ સુધી ગમન કરી શકે છે જ્યારે કાઇ સન-કુમાર ધ્રુવ ખીજા દેવની નિશ્રાથી અચ્યુત ૪૫માં ગયા હોય અને પોતાની આયુને ત્યાંજ ક્ષય થઈ જતાં કાળ કરીને તિર્થં ભ્રમણુ સમુદ્રના પન્ત ભાગમાં અથવા નચે પાતાલકલશના ખીજા ત્રિભાગમાં મત્સ્ય આદિન રૂપમાં જન્મ લે છે, ત્યારે નીશ્રા અને તિર્યાં પૂર્વોક્ત તેજશરીરની અવગાહના થાય છે, એમ સમજવુ જોઈએ. સનકુમાર દેવના તેજસશરીરની જેટલી અવગાહના કહી તે, તેટલી જ માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહયુકે, સહસ્રાર દેવની, જેણે મારણાન્તિક સમુદ્દાત કર્યાં હાય, તેંજસશરીરની અવગાહના સમજવી જોઇએ. અર્થાત્ એ બધા દેવાના તેજસશરીરની અવગાહુના પણુ વધ્યુંભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ હેય છે. લબાઈની અપેક્ષા એ જઘન્ય અંશુલના અસખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે મહાપાતાલોના ખીજા ત્રિભાગ સુધી તિĒ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, અને ઊપર અચ્યુતકલ્પ સુધી જાણવી જોઇએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમહત આનત દેવના તૈજસશરીરની અવગાહના ડૅડી મેટી હાય છે?
શ્રીભગવાન-ડે ગૌતમ ! વિક`ભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીરના પ્રમાણની ખરાખર અવગાહના હાય છે. લઆઇની અપેક્ષાથી જઘન્ય અગુલના અસખ્યાતમા ભાગની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૦૮