Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઘન્ય વિદ્યાધર શ્રેણિ સુધી અને ઉત્કૃષ્ટ અધેલૌકિક ગ્રામ સુધી, તિર્થં મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પોતપેાતાના વિમાના સુધીની અનુત્તઔપપાતિક દેવાના તેજસશરીરની અવગાહના સમુદ્ધાત દશામાં થાય છે.
ગ્રેવેયક દેવ તથા અનુત્તરૌપપાતિક દેવ અદન આદિ પશુ પાતાના સ્થાન પર સ્થિત રહીને જ કરે છે. તેઓ અહીં આવતા નથી. તેથી જ તેમની જઘન્ય અવગાહના મ‘ગુલના અસંખ્યાતમા ભાગની નથી થઈ શકતી. પણ જ્યારે વૈતાઢય પર્યંત ઊંપરની વિદ્યાધર શ્રેણિયામાં તેઓ ઉત્પન્ન થનારા અને છે, ત્યારે પે!તાના સ્થાનથી મારભ કરીને વિદ્યાધર શ્રેણિયા સુધી તેમના તેજસશરીરની જઘન્ય અવગાહના થાય છે. ઉત્કૃષ્ટ અધેલૌકિક ગ્રામા સુધી નીચે અવગાહના થાય છે. તિઈિ અવગાહના મનુષ્ય લેાક સુધી થાય છે, એવું સમજી લેવુ' જોઇએ.
એ પ્રકારે તૈજસશરીરના ભેદેાનુ, સંસ્થાનાનુ` તેમજ અલગાડુનાનુ નિરૂપણુ કરાયુ' છે. હવે કાણુશરીરના ભેદ સસ્થાન તેમજ અવગાહના કહે છે
શ્રીગૌતમસ્વામી–ડે ભગવન્ ! કાળુશરીર કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રીભગવાન્-હે ગૌતમ ! કાણુશરીર પાંચ પ્રકારના કરેલાં છે, તે આ પ્રકારે-એકે ન્દ્રિય કા'ણુશીર, દ્વીન્દ્રિય કામણુશરીર, ત્રીન્દ્રિય કામ ણુશરીર, ચતુરિન્દ્રિય કામ છુશરીર અને પંચેન્દ્રિય કાણુશરીર.
કાળુશરીર તૈજસશરીરનું સહુચર છે, જ્યાં તૈજસશરીર ત્યાં કાર્માંણુશૌર અને જ્યાં કાણુઘરીર ત્યાં તૈજસશરીર અવશ્ય હૈાય છે.
તેથી જ કાશીરના સંસ્થાન આદિ તૈજસશરીરના સમાન જ છે અને તે જીવ પ્રદેશેાના અનુસાર હેય છે. તેથી જેવા તેજસશરીરના ભેદ સસ્થાન આદિની વક્તવ્યતા કહી છે, તેવી જ ક્રાણુશરીરની પણ કહેવી બ્લેઇએ. એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે, જે પ્રકારે ત×સશીરના ભે–સસ્થાન અને અવગાહનાનુ કન કર્યું છે, તેજ પ્રકારે સમ્પૂ કથન કામ ણુશરીરના વિષયમાં પણ સમજી લેવુ' જોઇએ. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિય, તિય‘ચ, મનુષ્ય, અસુરકુમાર આદિદશ ભવનપતિ વાનભ્યન્તર, જ્યોતિક સૌધર્મા, ઈશાનઆદિ ખાર કલ્પપપન્ન, નવચૈવેયક, દેવ તથા અનુત્તરૌપપાતિક રૂપ પાતીત દેવના ક્રાણુશરીરનું નિરૂપણ આજ પ્રકારે જાણવુ નેઇએ. સૂ હા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૧