Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 303
________________ કે આહારકશરીર ઉત્કૃષ્ટ સંખ્યક હોય તે પણ સહસ પૃથકત્વ(બે હજારથી નવહજાર સુધી)જ હોય છે. કહ્યું પણ છે– એકીસાથે આહારકશરીર અધિકથી અધિક સહસ્ત્ર પૃથકત્વ હોય છે. આહારકશરીરની અપેક્ષાએ ક્રિયશરીર દ્રવ્યથી અસંખ્યાતગણુ હોય છે, કેમ કે બધા નારો, બધા દેવેના કેટલાક પંચેન્દ્રિય તિયચના, મનુષ્ય અને બાદર વાયુકાયિકના વક્રિય શરીરની અપેક્ષાએ દારિક શરીર દ્રવ્યની અપેક્ષાએ શરીર સંખ્યાની દષ્ટીથી સંખ્યાતગણુ હોય છે, કેમ કે ઔદ્યારિક શરીર પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિકે, વનસ્પતિકા ચિકે, હીન્દ્રિયે, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયે તિર્યા અને મનુષ્યના હોય છે અને પૃથ્વીકાય-અપતેજ–વાયુ તથા વનસ્પતિકાયિકમાંથી પ્રત્યેક અસંખ્યાત કાકાશ પ્રમાણ છે. તૈજસ અને કામણુશરીર બને બરાબર હોય છે પણ ઔદારિક શરીરની અપેક્ષાએ અનઃગણ છે, કેમ કે સૂક્ષમ અને બાદર નિગોદના જીવો કે જે અનન્તાનઃ છે, પ્રત્યેકના તેજસ અને કાર્માણ શરીર હોય છે. પ્રદેશની અપેક્ષાએ વિચાર કરાય તો પ્રદેશમાં આહારકશરીર બધાથી ઓછાં છે, કેમ કે સહસ્ત્ર પૃથકત્વ સંખ્યાવાળા આહારકશરીરના પ્રદેશ બી જ બધા શરીરના પ્રદેશોની અપેક્ષાએ ઓછાં જ હોય છે આહારકની અપેક્ષાએ વૈક્રિયશરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગણું હોય છે. શંકા–વૈક્રિય વર્ગની અપેક્ષાએ આહારક વર્ગણ પરમાણુઓની અપેક્ષાથી અનન્તગણું હોય છે. પછી આહારકશરીરથી વૈકિય શરીરના પ્રદેશ અસંખ્યાતગણુ કેવી રીતે કહેલા છે? સમાધાન–આહારકશરીર થોડી વણઓએ બને છે, કેમ કે આહારકશરીર કેવળ એક હાથનું જ હોય છે, પણ વૈક્રિય શરીર ઘણી વર્ગણુઓથી બને છે કેમ કે વિક્રિયશરીર ઉત્કૃષ્ટ એક લાખ એજનથી પણ આધક પ્રમાણુનું હોઈ શકે છે. તદુપરાન્ત આહાઅશરીર સંખ્યામાં પણ અ૮૫ કેવળ સહસ્ત્ર પૃથકત્વ હોય છે, પણ વૈક્રિયશરીર અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશના બરાબર હોય છે. એ કારણે આહારકશરીરની અપેક્ષાએ વૈક્રિય. શરીર પ્રદેશની દૃષ્ટિથી અસંખ્યાત ગણું કહેલ છે. તેમની અપેક્ષાએ દારિક શરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગણી હોય છે, કેમ કે તેઓ અસંખ્યાત કાકા શેની બરાબર મળે છે. એ કારણે તેમના પ્રદેશ અતિપ્રચુર હોય છે. તેમની અપેક્ષાએ તેજસશરીર પ્રદેશની દષ્ટિથી અનન્તગણા વધારે હોય છે, કેમ કે તેઓ દ્રવ્યની દૃષ્ટિથી પણ ઔદારિક શરીરથી અનન્તગણું છે. તેજસશરીરની અપેક્ષાએ કાર્મશરીર પ્રદેશોની દૃષ્ટિથી અનન્તગણું છે, કેમ કે કાર્માણવણાએ તૈજસ વર્ગણાઓની અપેક્ષા એ પરમાણુઓનઃ લિહાજથી અનન્તગુણિત હોય છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થ અર્થાત દ્રવ્ય અને પ્રદેશ ઉભયની અપેક્ષાએ દ્રવ્યની દ્રષ્ટિથી અસં. ખ્યાતગુણિત છે. તેમની અપેક્ષાએ દારિક શરીર દ્રવ્યતઃ અસંખ્યાતગુણિત છે કેમ કે પૂર્વોક્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૯૦

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305