Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 293
________________ હાય છે. ઉત્કૃષ્ટ અધેાલૌકિક ગ્રામસુધી, તિર્થાં મનુષ્ય ક્ષેત્ર સુધી, ઊપર અચ્યુતકલ્પ સુધી, મારણાન્તિક સમુદ્ઘાતથી સમહત આનત દેવના તેંજસશરીરની અવગાહના જાણવી જોઈએ આનત દેવની અવગાહનાની સમાન જ પ્રાણત અને આરણુ દેવની તૈજસશરીર સબધી અવગાહના પણ સમજી લેવી જોઇએ. અર્થાત્ વિષ્ઠભ અને માહુલ્યની અપેક્ષાએ શરીરપ્રમાણુ લખાઇની અપેક્ષા જઘન્ય અંશુલના અસખ્યાતમા ભાગ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તિષ્ઠિ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર અચ્યુતકલ્પ સુધી પ્રાણુત અને આરણુ દેવના તેજસશરીરની અવગાહના હૈાય છે. બારમા દેવલાકનાઅચ્યુત દેવની તેજસશરીરની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ વિષ્ણુભ અને ખાહત્યની અપેક્ષાએ શરીર પ્રમાણ લંબાઇની અપેક્ષાએ જઘન્ય અ'ગુલના અસખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ નીચે અધેલૌકિક ગ્રામ સુધી, તિઈિ મનુષ્ય ક્ષેત્ર સુધી, અવગાહના છે પરંતુ આનત દેવ આદિથી એમાં વિશેષતા એ છે કે અચ્યુત દેવની તેજસ શરીરની અવગાહના ઊપર પેાતાના વિમાન સુધી જ હાય છે. અહી ઊપર અચ્યુતકલ્પ સુધી ન કહેવુ જોઇએ, કેમ કે અચ્યુત દેવ અચ્યુતકલ્પમાં રહે છે, તેથી જ પ્રરૂપા કરતી વખતે અચ્યુત ૫ સુધી એમ કહેવું ઉચિત નથી, મૃચ્યુત દેવ કદાચિત પેાતાના વિમાનની ઉંચાઇ સુધી જાય છે અને ત્યાં જઈને કાલધર્મને પ્રાપ્ત થઇ જાય છે. ત્યારે આ અવગાહના થાય છે. એજ અભિપ્રાયથી કહેલું છે-કે ઊપર પેાતાના વિમાના સુધીની વગાડુના થાય છે. આનત પ્રાણત, આરણુ કલ્પના દેવ કઈ બીજા દેવની નિશ્રાથી અત્રુત કલ્પમાં ગયા હાય અને ત્યાં કાળ કરીને અધેલૌકિક ગ્રામમાં અથવા મનુષ્ય ક્ષેત્રના પર્યંન્ત ભાગમાં મનુષ્ય રૂપથી ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ નીચે અધેલૌકિક ગ્રામ સુધી અને તિર્થાં મનુષ્ય ક્ષેત્ર સુધી તથા ઊપર અચ્યુતકલ્પ સુધી અગર અચ્યુતદેવ વિમાન સુધીની આનત આદિવાના તેજસશરીરની અવગાહના સમજવી જોઇએ, શ્રીગૌતમસ્વામી—હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત ત્રૈવેયક દેવના તૈજસશરીરની અવગાહના કેટલી માટી કહેલી છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! વિષ્ઠભ અને ખાહુલ્યની અપેક્ષાએ શરીરની બરાબર or તૈજસશરીરની અવગાહના હૈાય છે. લખાઇની દૃષ્ટિથી જઘન્ય વિદ્યાધર શ્રેણિયા સુધી અને ઉત્કૃષ્ટ નીચે અધેાલૌકિક ગ્રામા સુધી, તિષ્ઠિ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પોતપોતાના વિમાના સુધી ગ્રેવેયક દેવાના તેજસશરીરની અવગાહના મારણાન્તિક સમુદ્ધાતના સમયમાં થાય છે. અનુત્તરૌપપાતિક દેવના તૈજસશરીરની અવગાહના પણ ચૈવેયક દેત્રના સમાન જ સમજી લેવી જોઇએ, અર્થાત્ વિષ્ણુભ અને માહત્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ લખાઇમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૦

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305