Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને અનુત્તર પપાતિક (નૈવૈજ્ઞા નવવિજ્ઞા) ગ્રેવેચકાના દેવા નવ પ્રકારના છે (અનુત્તરોવવાા વૈવિદ્દા) અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે (તેમ વનત્તાપક્સત્તામિહાવેન તુળો એરી) તેમના પર્યાપ્ત-અપર્યાપ્ત અભિલાપથી બે-બે ભેદ (મળિયન્ત્રો) કહેવા જોઇએ. ટીકા-આના પૂર્વે ઔદારિકશરીરના ભેદો સ ંસ્થાના અને પરિમાણનું નિરૂપણ કરાયુ. હવે વૈક્રિયશરીરના ભેદે આદિની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્! વૈક્રિયશરીર કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રી ભગવાન-હૈ ગૌતમ ! વૈક્રિયશરીર એ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે છે. એકેન્દ્રિય વૈક્રિયશરીર અને પાંચેન્દ્રિય વૈક્રિયશરીર અર્થાત્ એકેન્દ્રિય જીવામાં મળી આવતાં અને પાંચેન્દ્રિય જીવામાં મળી આવનારાં વૈક્રિયશરીર
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! યદિ એકેન્દ્રિય વૈક્રિયશરીર હોય છે તે શું વાયુકાયિક અકેન્દ્રિયના વૈક્રિયશરીર હેાય છે અથવા અવાયુકાયિકાના અર્થાત્ વાયુકાયિકાથી ભિન્ન પૃથ્વીકાયિક આદિના
શ્રી ભગવાન્ હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિયોના વૈકિયશરી હાય છે, વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયારીર નથી હાતાં.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય તો શું સૂમ, વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે અથવા ખાદર વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈયિશરીર નથી હોતાં પૂર્ણ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્રિ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે તેા શું પર્યાપ્ત ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેકિયશરીર હોય છે અથવા અપ સક બાદરવાયુકાચિક એકેન્દ્રિયાના વૈયિશરીર હોય છે ?
શ્રી ભગવન-હે ગૌતમ ! પર્યાપ્તક ખાદરવાયુકાયિક એકેન્દ્રિયેાના વૈક્રિયશરીર હાય છે, અપર્યાપ્ત ખાદરવાયુકાયિક એકેન્દ્રિયાના વક્રિયશરીર નથી હાતાં તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયામાંથી કેવળ વાયુકાયિકાના, વાયુકાયિકામાં કેવળ માદરાના અને ખાદરમાં પણ કેવળ પર્યાપ્ત જીવેના વેક્રિયશરીર હાય છે, કેમકે તેમનામાં વૈક્રિયલબ્ધિ સંભવિત હોય છે. કહ્યુ પણ છે-ત્રણ રાશિયાના વક્રિયશરીરની લબ્ધિ જ નથી, ખાદર પર્યાપ્તકામાં પણ અસ ખ્યાતમા ભાગ માત્ર વેશને જ આ લબ્ધિ હોય છે. તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક અને અપર્યાપ્ત ખાદરવાયુકાયિક, આ ત્રણે રશિયામાં વૈક્રિય લબ્ધિ નથી હાતી, ખાદર પર્યાપ્તકેમાં જ હાય છે અને તેમનામાં પણ ફકત અસ`ખ્યાતમાભાગમાં જ હોય છે, ખધામાં નથી હાતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હાય છે તે શુ નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૩૭