Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, ત્રીજા પાથડામાં એગણીશ ધનુષ, એ હાથ અને ત્રણ મઝુલની, ચેથા પાથડામાં એકવીશ ધનુષ, એક હાથ અને સાડી ખાસ અંશુલની, પાંચમા પાથડામાં ત્રેવીસ ધનુષ એક હાથ અને અઢાર અંશુલની, છટ્ટા પાયડામાં પચીસ ધનુષ, એક હાથ અને સાડાતેર અંશુલની, સાતમા પાડામાં સત્યાવીસ ધનુષ, એક હોય અને નવ અંશુલની, આઠમા પાથડામાં એગણત્રીસ ધનુષ, એક હાથ અને સાડાચાર અંશુલની તથા નવમા પાથડામાં પૂર્વોક્ત પરિમાણ વાળી શરીરાવગાહના હાય છે એ પ્રકારે પડેલ પાથડામાં જે અવગાહનાનું પ્રમાણુ કહેલું છે, તેમાં સાત હાથ અને સાડી એગણીસ અંશુલ વધારવાથી આગળ માગળના પાથડાઓની અવગાહના સિદ્ધ થાય છે. કહ્યુ પણ છે
ખીજી શ`રાપ્રભા પૃથ્વીના અગીયારમા પાથડામાં ભવધારણીય શરીરની અવગાહના જે પંદર ધનુષ, એ હાથ અને ખાર અંશુલની કહી છે, તેજ અવગાહના ત્રીજી વાલુકા પૃથ્વીના પ્રથમ પાથડામાં હેાય છે. તત્પશ્ચાત્ પ્રત્યેક પાથડામાં સાત હાથ અને સાડી ઓગણીસ અ'ગુલની વૃદ્ધિ કરવી જોઇએ. એ રીતે વૃદ્ધિ કરવાથી નવમા પાથડામાં પૂર્વક્તિ અવગાહનાનું પ્રમાણ એકત્રીસ ધનુષ, એક હાથ સિદ્ધ થાય છે.
હવે વાલુકાપ્રભા પૃથ્વીના નારકાના ઉત્તરવૈક્રિયની ઉત્કૃષ્ટ શરીરાવગાહનાનું પરિમાણુ કહે છે—
ઉત્તરવૈક્રિય શરીરાવગાહના ખાસઠ ધનુષ તેમજ એ હાથ સમજવી જોઇએ. એ પરિ માણુ નવમા પાથડાની અપેક્ષાથી છે. અન્ય પાથડાઓમાં પાતપુતાના ભવધારણીય અવગાહના પ્રમાણની અપેક્ષાએ ખમણી ખમણી અવગાહના થાય છે.
હવે ચેાથી પ૪પ્રભા પૃથ્વીના નારકાની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરાવગાહના કહે છેપદ્મલા પૃથ્વીમાં ભધારણીય નાર મારીરાગતના ખાસઢ ધનુષ અને બે હાથની જાણવી જોઈએ. અવગાહના આ પરિમાણુ સાતમાં પાથડામાં જાણવું જાઈએ. ૫'કપ્રભાના પ્રથમ પાથડામાં એકત્રીસ ધનુષ અને એક હાય, ખીજા પાથડામાં, છત્રીસ ધનુષ, એક હાથ અને વીસ અંશુલ, ત્રીજા પાથડામાં એકતાલીસ ધનુષ, એ હાથ અને સાલ અંશુલ, ચેાથા પાથડામાં છેંતાલીસ ધનુષ, ત્રગુ હાથ અને ખાર અંશુલ, પાંચમા પથડામાં ખાવન ધનુષ અને આઠ આંગળ, છઠ્ઠા પાડામાં સત્તાવન ધનુષ એક હાથ અને ચાર આંગળ તથા સાતમા પાથડામાં પૂર્વોક્ત અર્થાત્ બાસઠ ધનુષ, અને એ હાથની અવગાહના થાય છે.
એ પ્રકારે પહેલા પાથડામાં અવગહનાનું જે પરિમાણુ પ્રતિપાદ્ધિત કરેલું છે, તેમાં ક્રમથી પાંચ ધનુષ અને વીસ અ'ગુલની વૃદ્ધિ પ્રત્યેક પાથડામાં થયેલી છે. પ્રત્યેક પાથડામાં એટલી વૃદ્ધિ કરવાથી પૂર્વોઁક્ત અવગાહનાનુ માન નિષ્પન્ન થાય છે, કહ્યું પણ ?ત્રીજી પૃથ્વીના નવમા પાથડામાં જે અવગાહના પ્રમાણુ કહેલું' છે, તેજ પ્રમાણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૪