Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
જે પ્રમાણ કહ્યું છે, તેજ પ્રમાણુ છઠ્ઠી પૃથ્વીના પ્રથમ પ્રત્યેક પાથડામાં સાડી ખાસડ ધનુષ મેળવવાં જોઇએ. એમ પાથડામાં અઢીસે ધનુષની અવગહના સિદ્ધ થાય છે.
હવે છઠ્ઠો પૃથ્વીના નારકેાની ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહનાનું પરિમાણ કહે છે છઠ્ઠી તમા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહના પાંચસો ધનુષની સમજવી જોઇએ આ પરિમાણુ પણ ત્રીજા પ્રસ્તરની અપેક્ષાથી કહેલ છે. પ્રથમ અને દ્વિતીય પ્રસ્તરમાં પોત-પોતાના ભવધારણીય શરીરની અવગાહનાથી ખમણી-ખમણી અવગાહના હાય છે.
હવે સાતમી પૃથ્વીના નારકેાના શરીરની અવગાહન કહેવાય છે
પાડામાં હાય છે.તપશ્ચાત્ કરવાથી ઠ્ઠી પૃથ્વીના ત્રીજા
સાતમી પૃથ્વીના નારાની ઉત્કૃષ્ટ ભધારણીય શરીરાત્રગાઢના પાંચસો ધનુષની કહેલી છે અને ઉત્તરીક્રિય અવગાહના એકહજાર મૃનુત્રની હાય છે.
રત્નપ્રભા આદિ સમસ્ત પૃથિવિાના તારકાની જઘન્ય ભવધારણીય અવગ!હુના આંગળના અસખ્યાતમા ભાગ પ્રમાણ હાય છે અને ઉત્તરવૈક્રિય શરીરાવગાહના આંગલના સખ્યાતમા ભાગની હાય છે, આ અભિપ્રાયથી કડે છે-બધા નાર}ાની જઘન્ય ભવધાર ણીય શરીરાવગાહના અ'ગુલને અસંખ્યાતમા ભાગમાત્ર તથા ઉત્તરવૈક્રિય શીરાવગાહના આંગળના સખ્યાતમા ભાગમાત્રની સમજવી જોઇએ.
શ્રીગૌતમ સ્વામી-હે ભગવન્ ! તિયગ્યેાનિક પંચેન્દ્રિય વૈયશરીરની અવગાહના કેટલી મેરી કહી છે?
શ્રીભગવાન્— હૈ ગૌતમ ! તિયચ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અ'ગુલના સંખ્યાતમા ભાગની અને ઉદૃસ્ટ સેા પૃથકત્વ વૈજનની શરીરાવહુગાના કહેલી છે. તિર્યંચામાં સે! પૃથકત્વ ચાજનથી અધિકની વિક્રિયા કરવાની શક્તિ નથી હતી. શ્રીગૌતમસ્વામી--હૈ ભગવન્ ! મનુષ્ય પાંચેન્દ્રિયના વૈક્રિય શરીરની અવગાહના કેટલી મેાટી કહેવાયેલી છે?
શ્રીભગવાન્ હૈ ગૌતમ ! મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અંશુલના સંખ્યાત ભાગમાત્રની તથા ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક લાખ ચેાજનની કહી છે. વિષ્ણુકુમાર આદિની આટલી અવગાહના પ્રતીત છે.
શ્રીગૌતમ સ્વામી—à ભગવન ! અસુરકુમાર ભવનવાસી દેવ પૉંચેન્દ્રિયાની વૈક્રિયશરીરની અવગાહના કૈટલી માટી કહી છે ?
શ્રીભગવાન્—હે ગૌતમ! ઋસુરકુમાર દેવાની શરીરાવગાહના એ પ્રકારની કહી છે, તે આ પ્રકારે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બન્ને પ્રકારની અવગાહનાઓમાં જે ભવધારણીય શરીરાવગાડુના છે, તે જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ સાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૬
Loading... Page Navigation 1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305