Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાથની ડાય છે. અને જે ઉત્તરવૈક્રિય અવગાહના છે, તે જઘન્ય આંગળના સંખ્યાતમા ભાગની તથા ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની કહેલી છે. એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર દિકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર, ભવનવાસી દેવેાની પણ ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરાવગાહના ડેલી છે. તેમાંથી ભવધારણીય શરીરાવગાડના જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ઢાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય આંગળના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની જાગુવી જોઇએ.
અસુરકુમાર આદિના સમાન સમુચ્ચય વાનયન્તરે ની પણ-અવગાહના એ પ્રકારની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવચારણીય અવગાહના છે, તે જધન્ય આંગ ળના અસ'ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ટહેલી છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચૈાજનની કહી છે.
એજ પ્રકારે ન્યાતિષ્ઠદેવાની અવગાહના પણ ભવધારણીય અને ઉત્તરવૈક્રિયના ભેદથી એ પ્રકારની કહી છે. તેમનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અ'ગુલના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ડાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની જાણવી જોઇએ.
સૌધમ અને ઇશાન દેવાની શીરાવગાહના પણ અસુરકુમારેાની જેમ એ પ્રકારની કહી છે—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય આંગળના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હૈાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જાન્ય આંગળના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની હાય છે.
એ પ્રકારે અસુરકુમારેથી લઈને સ્તનિતકુમારા સુધી પ્રધા ભવનવાસી દેવાના. બ્યાનભ્યન્તરાના, જ્યેષ્કિાના તથા સૌયમ અને ઈશાન દેવેના વક્રિયશરીરની જઘન્ય ભધારણીય અવગાહના આંગળના અસ`ખ્યાતમા ભાગની ડાય છે. આ અવગાહુના ઉત્પત્તિના પ્રથમ સમયમાં જોવામાં આવે છે. ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે, ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય આંગળના સખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની સમજવી જોઇએ. ક્રિન્તુ ઉત્તરવૈક્રિય અવગાહના અભ્યુતકલ્પ સુધી જ અેવી જોઇએ. તેના ઉપર ત્રૈવેયક વિમાના તથા અચ્યુત વિમાનેાના દેવ વિક્રિયા કરતા નથી. ત્યાં ઉત્તરવૈક્રિય શરીરાવગાહના સત્ર જઘન્ય આંગળના સ ́ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની કહેલી એ કિન્તુ ભવધારણીય શરીરની અવગાહના અલગ અલગ પ્રકારની હાય છે. તે બતાવે છે
અસુરકુમારથી લઇને સૌધર્મ અને ઈશાન કલ્પ સુધીના દેવાની જે અવગાહના ઊપર કહેલી છે, તેનાથી વિશેષતાએ છે કે સનત્યુમાર કલ્પમાં ભવધારણીય શરોરની અવગાહના જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૭