Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લાગુ ન થઈ શકે, એ પ્રકારે કર્માને વ્યવસ્થાપિત કરવાં કૃતનો અભિપ્રાય છે. નિષ્ઠાયિત કરવું અર્થાત્ જેમનામાં કાઇ પણ કરણને પ્રવેરા ન થઈ શકે. પ્રસ્થાપિતને અથ છે– મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ. ખાદર, પર્યાપ્ત, સુભગ, આય તેમજ યશઃ ક્રીતિ નામક ના ઉદયની સાથે વ્યવસ્થાપિત થવુ,
નિવિષ્ટના આશય છે બદ્ધ કર્મોના ઉત્કૃષ્ટ અનુભાવ જનક રૂપમાં સ્થિત થવું તેથી ક અધા વિલક્ષણ અધ્યવસાયના કારણે અત્યંત તીવ્ર અનુભાવના જનક થાય છે ત્યારેતે અભિનિવિષ્ટ કહેવાય છે,
અભિસમન્વાગતના અર્થ છે ઉદયના સંમુખ થવુ. ઉીણું અગર ઉદય પ્રાપ્તના છે-કમ પેાતાનુ ફળ આપવા લાગે. ક્રના ઉપશાન્ત થવાના મહી એ અથ છે પ્રથમ એ કે તે કર્મીની સત્તા જ ન હેાય, અર્થાત્ તે કર્મ બાંધ્યું જ ન હોય, ખી તે અ-ખદ્ધ થઇ જવા છતાં પણ નિકાચિત અગર ઉદય આદિ વ્યવસ્થાને પ્રાપ્ત ન થાય. આશય એ યેા કે રતપ્રભા પૃથ્વીના જે નારકે પૂ`કાળમાં તીર્થંકર નામ કનું બન્ધન કર્યુ છે અને બાંધેલું તે કઈ ઉદયમાં આવ્યું છે, તેજ નારક તીર્થંકર થાય છે. જેણે કર્માંના અન્ય જ નથી કર્યાં અથવા અન્ય કરવા છતાં પણ જેને તના ઉદય નથી થયા. તે તી કર નથી થતા, ઉક્ત થનના ઉપસદ્ધાર કરવામાં આવે છે-એ કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે રત્નપ્રભા પૃથ્વીના કાઈ નારક તી કરવ પ્રાપ્ત કરે છે, કોઇ નથી પ્રાપ્ત કરતા.
એજ પ્રકારે શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીકાય કાઇ નારક, એ પૃથ્વીએમાંથી નિકળીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે, અને કાઇ નારક નથી પશુ પ્રાપ્ત કરતા એનુ' કારણ પૂર્વવત્ સમજી લેવું જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! પંકપ્રભા પૃથ્વીના નારક પંકપ્રભા પૃથ્વીના નારકી અનન્તર ઉદ્ભવ ન કરીને શુ' તી કરત્વ પ્રાપ્ત કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આ અ સમ નથી. અર્થાત્ પ'કપ્રભાના નારક પેાતાના ભવના ત્યાગ કરીને અને મનુષ્ય થઇને પણ તીથંકરત્વ પ્રાપ્ત નથી કરતા હા, પ્રાપ્ત કરી શકે છે.
માક્ષ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું ધૂમપ્રભા પૃથ્વીના નારક ધૂમપ્રભા પૃથ્વીના નારકાથી નિકળીને તીર થઇ શકે છે ?
શ્રી ભગવાન્−હે ગૌતમ! આ અથ સમ નથી, પણ તેને સવિરતિ પ્રાપ્ત થઈ શકે છે, તાત્પય એ છે કે, ધૂમપ્રભા પૃથ્વીથી નિકળતા જીવ તીર્થંકર થઈ શકે છે અને મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતા. અધિકથી અધિક સવરતી ચારિત્ર મેળવી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તમઃપ્રભા પૃથ્વીના નારક તમઃપ્રભા પૃથ્વીથી અનન્તર ઉદ્ભવન કરીને શુ' તી કરવ પ્રાપ્ત કરી શકે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૪