Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માદર પૃથ્વીકાયિકનું શરીર.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયક–એકેન્દ્રિય ઔદ્યારિક શર્તા કેટલા
ભેદ છે ?
શ્રીભગવાન—હૈ ગૌતમ ! એ ભેદ છે-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું શરીર અને અપ *પ્ત સમ પૃથ્વીકાયિકનું શરીર.
બાદર પૃથ્વીંકાયિક-એકેન્દ્રિય ઔદારિક શરીરના ભેદ પણ આ પ્રકારે સમજી લેવા જોઇએ. અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી તેમના પણ એ ભેટ કહી દેવા જોઈએ. એજ પ્રકારે અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરના પણ સૂક્ષ્મ બાદ પર્યાપ્ત તેમજ અપર્યાપ્તના ભેદથી એ એ પ્રકારના સમજીલેવા જોઇએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય મોદારિક શરીર કેટલા પ્રકાર કહ્યા છે? શ્રીભગવાન્-હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે-પર્યાપ્તક દ્વીન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય ઔદારિક શરીર.
એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ઔકારિક શરીરના પણ પર્યાપ્તક-અપર્યા તક ભેદે કરી એ ભેદ સમજવા જોઇએ.
શ્રીગૌતમસ્વામી-ડે ભગવન્! પ"ચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર કહ્યા છે? શ્રીભગવાન—ડે ગૌતમ ! પાંચેન્દ્રિય ઔદારિક શરીર એ પ્રકારના છે-તે આ રીતેતિય ચૈાનિક પંચેન્દ્રિયાના ઔદારિક શરીર અને મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદારિક શરીર, શ્રીગૌતમસ્વાર્મી-હે ભગવન્ ! તિય′ગ્યેાનિક પચેન્દ્રિયાના ઔદારિક શરીર કેટલા
પ્રકારના કહેલાં છે?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! તિય ચૈનિક પ ંચેન્દ્રિયાનાં ઔદાકિશરીર ત્રણુ પ્રકારના છે, જેમકે-જલચરાના, સ્થલયાનાં, અને ખેચરાનાં.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જળચર તિર્યંચૈાનિક પંચેન્દ્રિય ઔદ્યારિકશરીર કેટલા
પ્રકારનાં છે?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! એ પ્રકારના છે, જેમકે, સ’મૂર્ચ્છિ મ જલચરતિયગ્યે નિક ૫ ચેન્દ્રિય ઔદારિકશરીર અને ગ`જ જલચર તિય ટૈનિક પાંચેન્દ્રિય દ્વારિકશરીર. શ્રી ગૌતમસ્વામી--હે ભગવન્ ! સ’મૂર્છાિમ જલચર તિગ્યેાનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર કેટલા પ્રકારનાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! એ પ્રકારનાં છે, જેમકે, પર્યાપ્ત સ'ભૂમિ પાંચેન્દ્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૨