Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મવૃત્તપંચિચિબોરાજિયસરીરે ય) તે આ પ્રકારે-સમૂમિ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્વારિકશરીર (Xવતિય મનૂસ ચિચિ ઓહિયલરીરે ગંમતે ! તિથિદેવળત્તે ?) ગજ મનુષ્ય પચેન્દ્રિય દારિકશરીર હે ભગવન્ ! કેટલા પ્રકારના કહ્યાં છે ? (વોચમા ! તુવિષે વળત્તે, તેં ગ ્ાપઞત્તા જન્મવાતિ થ મજૂસ વિચિ ગોરાજિયસોરે ચ) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે – પર્યાપ્ત ગČજ મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદ્વારિકશરીર અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિય ઔદારિકશરીર.
ટીકા સગ્રહણી ગાથામાં વિધિદ્વારને નિર્દેશ કર્યાં હતા. તદનુસાર અહી શરીરના મૂળ ભેદ-પ્રભેદનુ નિરૂપણ કરાય છે-
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શરીર કેટલાં કહ્યાં છે?
શ્રી ભગવાન્-ડે ગૌતમ ! પાંચ શરીરહેલાં છે, જે પ્રતિક્ષણ શીણ થતાં રહે અર્થાત્ વિનાશને પ્રાપ્ત થતાં રહે, તેમને શરીર કહે છે(૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહારક (૪) તૈજસ (૫) કાર્માણુ,
ઉદાર અર્થાત્ જે પ્રધાન હોય તેજ ઔદારિક કહેવાય છે. અહીં વિનયાદિગણમાં પરિગણિત હાવાથી નૂ પ્રત્યય થઇને ‘ઔદારિક' શબ્દ નિષ્પન્ન થયા છે. તીર્થંકર તેમજ ગણધરાના આ શરીર હાય છે, તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનન્તગુગ્રહીન હેાય છે. અથવા ઉત્તારના અથ છે–વિશાલ અર્થાત્ લાંબા, કેમકે આ ઔદારિકશરીર એકહજાર ચેાજનથી પણ અધિક લાંબુ હાય છે. અન્ય શરીરાની અપેક્ષાએ ઔઢારિકશરીરમાં જે વિશાલતા કહી છે, તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ, અન્યથા ઉત્તરવૈક્રિય તે એકલાખ ચાજન સુધીનું પણ હાય છે, તેથી જ ઔદારિકને ઉદાર-વિશાલ કહેવામાં બાધા આવી પડશે. જે શરીર દ્વારા વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયાઓ થાય તે વૈક્રિયશરીર કહેવાય છે. જે શરીર એક હેવા છતાં અનેક અની જાય છે, અનેક હોવા છતાં એક થઈ જાય છે, નાના મોટાં, મોટા નાના થઈ જાય છે, આકાશચારીમાંથી ભૂચર અને ભૂચરથી આકાશચારી ખની જાય છે. દશ્ય હેાવા છતાં અદૃશ્ય, અને અદૃશ્ય હોવા છતાં દૃશ્ય થઈ જાય છે, તે શરીર વૈક્રિય કહેવાય છે. વક્રિયશરીર એ પ્રકારના છે- જન્મજાત અને લબ્ધિ નિમિત્તક ઉપપાત જન્મવાળા દેવા અને નારકેાને જન્મજાત વક્રિયશરીર હાય છે અને લબ્ધિ નિમિત્તક તિ ચા અને મનુષ્યોમાં કાઈ ફાઇમાં મળી આવે છે.
ચૌદ પૂર્વાધારી મુનિ તીર્થંકરના અતિશયને જોવા અાદિના પ્રયેાજનથી વિશિષ્ટ !હારક નામક લબ્ધિથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારકશરીર કહેવાય છે. દુહમ્' એ સૂત્રથી કર્યું અર્થાંમાં ત્રુજ્' પ્રત્યય થઇને ‘આહારક' શબ્દ સિદ્ધ થાય છે, જેમકે વાન્દ્ર' કહ્યું પણ છે—પ્રયેાજન ઉત્પન્ન થતા કેવલીના ત્યાં જવાને માટે વિશિષ્ટ લબ્ધિના નિમિત્તથી જે શરીર નિમિત કરાય છે, તે આહારકશરીર કહેવાય છે. ૧૫ આ શરીર વૈક્રિયશરીરની અપેક્ષાએ ઉત્પન્ન શુભ અને સ્વચ્છ સ્ફટિક શિલાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૦