Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે કહ્યુ પણ છે–મનઃપવજ્ઞાન સયમીને થાય છે. સયમીમાં પણ તેને જ થાય છે જે સવ પ્રકારના પ્રમાદ્રથી રહિત હોય અને તેમાં પણ તેને જ થાય છે જે વિવિધ પ્રકારની ઋદ્ધિયાના ધારક હોય તેથી જ અનગારતાનું પ્રતિપાદન કરવાને માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! જે પૂર્વોક્ત જીવધિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, શુ તે મુંડિત થઇને ગૃહને! ત્યાગ કરીને અનગરતા અર્થાત્ સંયમને અંગીકાર કરી શકે છે? અર્થાત્ શુ પ્રત્રજિત થાય છે ?
મુંડિત એ પ્રકારના હેાય છે–દ્રવ્ય અને ભાવથી કેશ આદિને હરવાથી દ્રવ્ય સુડિત થાય છે અને સ ́પૂર્ણ પરિગ્રહના ત્યાગ કરવાથી ભાવ સુંડિત થાય છે. અહી ભાવ ક્રુતિને જ ગ્રહણ કરવા જોઇએ.
શ્રી ભગવાન્−હે ગૌતમ ! એ અથ સમ નથી. જે જીવ પૂર્વભવમાં નારક પર્યાયમાં હતા અને જે ત્યાંથી નિકળીને પંચેન્દ્રિય તિય ચ ભવમાં ઉત્પન્ન થયેલ છે, તેમનામાં અનાગારવૃત્તિ મગર સંયમ પરિણામ થયું તે અસ ંભવિત છે, કેમકે ભવને એવા જ સ્વભાવ છે. અનગરત્વના અભાવમાં મન:પર્યવજ્ઞાનના અભાવ પણ સિદ્ધ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! શું નારક જીવ નારકૈામાંથી નિકળીને સીધા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કાઇ નારક નારકથી ઉર્દૂન કરીને અનન્તર ભવમાં મનુષ્ય રૂપમાં ઉત્પન્ન થાય છે, કાઠું ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તે શુ` કૅવલિ પ્રરૂપિત ધર્મને શ્રવણુ કરવામાં સમથ થાય છે?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જેવુ પચેન્દ્રિય તિય ચ યેનિકાના વિષયમાં મૃત્યુ', તેવું જ અહી જાણવું.... અર્થાત્ જેમ કેાઈ નારક પંચેન્દ્રિય તિય ચ ચેાનિમાં ઉત્પન્ન થઈને કેલિપ્રરૂપિત ધર્મીનું શ્રવણુ કરવામાં સમથ થાય છે, કાઇ નથી થતા, કાઇ કેવલ એધિને સમજે છે, કાઇ નથી સમજતા, કેઇ તેમના પર શ્રદ્ધા પ્રતીતિ તેમજ રૂચિ કરે છે, તત્સ બન્ધી આભિનિષે།ધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે છે, કેાઇ-કઇ શીલ, વ્રત, ગુણુ વિરમણ. પ્રત્યાખ્યાન અને પેષધપવાસને મંગીકાર કરી શકે છે, કાઇ નથી કરી શકતા, કોઇ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેઇ નથી કરી શકતા એમ કહેલું છે, તેજ કથન મનુષ્યના સબન્ધમાં પણ સમજી લેવુ' જોઈ છે.
શ્રી ગૌતમસ્વામી-નરકમાંથી નિકળીને સીધા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થયેલ જે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે શું તે મુડિત થઇને, ગૃહત્યાગ કરીને સયમ ગ્રહણ કરી શકે છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કેાઈ નારક મનુષ્ય થઈને પ્રત્રજયા અંગીકાર કરવામાં સમર્થ થાય છે. કાઈ પ્રત્રજિત થવામાં સમથ નથી થતા.
મનુષ્ય સંબંધી વક્તવ્યતા પંચેન્દ્રિય તિયચની વક્તવ્યતાની જ સમાન છે. પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૮૦