Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક ચેાગથી યુક્ત બની રહેશે, તે અનાદિ અનન્ત સયાગી કહેવાય છે, જેવા કે અભવ્ય જીવ, જે જીવ ભવિષ્યમાં કારેય મેક્ષ પ્રાપ્ત કરનાર છે, તે અનાદિ સાન્ત સયોગી છે, કેમકે મુક્ત અવસ્થામાં યાગના સથા અભાવ થઈ જાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મને ચેગી જીવ નિરન્તર કેટલા સમય સુધી મનેયેગી પણામાં રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી મનાયેગી જીવ મને યાગી પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. એજ પ્રકારે વચનયોગી પણ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્ત સુધી વચનયોગી રહે છે. જ્યારે કોઈ એક જીવ ઔઢરિક કાયયેગના દ્વારા પ્રથમ સમયમાં મનાયેગ પુદ્ગલાને ગ્રહણ કરીને બીજા સમયમાં તેમને મનના રૂપમાં પરિણત કરીને ત્યાગે છે અને ત્રીજા સમયમાં રેકાઈ જાય છે અગર મૃત્યુને પ્રાપ્ત થઇ જાય છે, ત્યારે તે એક સમય સુધી મનેયોગી થાય છે. ઉત્કૃષ્ટ રૂપથી અન્ન હૂં સુધી મનેાયેગી રહે છે, કેમકે જ્યારે જીવ નિરન્તર મનાયેગ્ય પુદ્ગલેને ગ્રહણ અને પરિત્યાગ કરે છે અને ત્યાર બાદ અવશ્ય જ જીવના સ્વભાવના કારણે ઊપરત થઇ જાય છે, અને ફ્રી મનાયેગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ તેમજ પરિત્યાગ કરે છે, કિન્તુ કાળની સૂક્ષ્મતાને કારણે કદાચિત્ તેને જ્ઞાન થતું નથી, તાત્પ એ છે કે મનાયેગ્ય પુદ્ગલેા ગ્રહણ અને ત્યાગને આવેગ અન્તર્મુહૂત" સુધી જ સતત ચાલુ જ રહે છે. ત્યાર બાદ તેમાં અવશ્ય વ્યવધાન આવી જાય છે. કેમકે જીવન સ્વભાવ જ એવા છે. એ કારણે અહી મનાયેગના અધિકથી અધિક કાળ અન્તર્મુહૂત કહેલ છે. એજ પ્રકારે વચનચેગી પણ સમજી લેવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કાયયેાળી જીવ કેટલા સમય સુધી કાયયેાગી રહે છે ? શ્રી ભગવાન્—અે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી કાયયોગી જીવ નિરન્તર કાયયેાગી પણામાં ખની રહે છે. દ્વીન્દ્રિયાદિ જીવામાં વચનયોગી પણ મળી આવે છે અને સૌ પચેન્દ્રિય જીવામાં મનાયેગી પણ મળી આવે છે. જ્યારે વચનચેાગ થાય છે અથવા મનાયેગ થાય છે. તે સમયે કાયયેમની પ્રધાનતા નથી હતી. તેથી છે સાદિક સપČવસિત હોવાથી જઘન્ય અન્તર્મુહૂત સુધી કાયયેગ રહે છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી વનસ્પતિકાયનું પરિમાણુ પહેલાં કહી દિધેલુ છે. વનસ્પતિક યિક જીવામાં કેવળ કાયયેાગ જ મળી આવે છે, નથી વચનયેગ હાતા કે નથી મનેચેગ, એ કારણથી અન્ય ચૈાગના અભાવ હાવાથી તેમનામાં નિરન્તર કાયયેાગ જ રહે છે જ્યાં સુધી કે તેમના વનસ્પતિકાય પર્યાયના અન્ત ન થઈ જાય.
શ્રીગૌતમસ્વામી—હે ભગવન્ ! યાગી જીવ નિરન્તર અયાગી પણામાં કેટલા કાળ સુધી રહે છે
શ્રી ભગવન-હે ગૌતમ ! અયાગી અર્થાત્ ચૌદમાં ગુગુવતી અને સિદ્ધ જીવ સાદિ અપ વસિત છે, અર્થાત્ અયોગી અવસ્થાની આદિતા છે પરન્તુ અન્ત નથી. (દ્વાર ૫)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૬