Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારે-અનન્ત અને સાદિ સાન્ત (તહ્વળ બેસે સીર્સપાવર) તેએમાં જે સાદિ જ્ઞેળ અમુઢુÎ) તે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ
સાન્ત છે (તે નર્ભેળ માં સમય,
અન્તમુ ત સુધી, (દ્વાર ૭)
ટીકા-પહેલાં વેદદ્વારની પ્રરૂપણા કરવામાં આવી, હવે ક્રમ પ્રાપ્ત સાતમા કષાયદ્વારની પ્રરૂપણા કરાય છે—
જીવના એક વિકારી પરિણામને કષાય કહે છે, જે કષાયથી યુક્ત હોય તે સકષાયી કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! સકષાયીજીવ કેટલા કાળ સુધી સકષાયી બની રહે છે.
ક્ષ
શ્રી ભગવાન-હે ગૌતમ ! સકષાયી જીવ ત્રણ પ્રકારના હાય છે-અનાદિઅનન્ત, અનાદિસાંત, અને સાહિસાન્ત. પહેલા કહ્યા પ્રમાણે જે જીવ કયારેય પણ ઉપશમશ્રેણી અથવા ક્ષેપકશ્રેણીને પ્રાપ્ત કરશે નહિ, તે અનાદિ અપર્યવસિત સકષાયી કહેવાય છે, કેમકે તેમના કષાયને કયારેય ઢંદ નથી થઇ શકતે, જે જીન ક્યારેક ઉપશમશ્રેણી શ્રેણીને પ્રાપ્ત કરશે, તે અનાદિ સપ વસિત અથવા અનાદિ સાન્ત કષાયી કહેવાય છે, કેમકે ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવાથી તેમના કષાયેયને વિચ્છેદ થઈ જાય છે. જે જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરીને અને અકષાયી બનીને ફરી ઉપશમશ્રેણીથી પતિત થઇને સકષાયી બની જાય છે, તે સાદિસાન્ત કષાયી કહેવાય છે, કેમકે તેના કષાયદયની આઢિ પણ છે અને ભવિષ્યમાં ફરી કષાયેાદયને અન્ત પણ થઈ જશે.
આ ત્રણુ પ્રકારના સકષાયી જીવેમાં જે સાર્ત્તિ સપક્ષિત સકાયી છે, તે જાન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી નિરન્તર સાયી રહે છે. અનન્તકાળનુ સ્પષ્ટીકરણ આ પ્રકારે છે–કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ કાંઇક એડછા અપા પુટ્ટુગલપરિવર્તન સુધી. કેમકે ઉપશમ શ્રેણીથી પડેલ જીવ એટલા કાળ સુધી સસારમાં પરિભ્રમણ કરે છે. એ કારણે સાદિસાન્ત કષાય જીવનું જધન્ય કાળમાન અન્તર્મુહૂનું છે અને ઉત્કૃષ્ટ કાંઈ ઓછા અપાપુગલ પરાવત નનુ છે. પહેલા સવેદીના સમ્બન્ધમાં જે યુક્તિ કહી છે, તેજ અહી પણ સરખી છે,
શ્રી ગૌતમસ્વામો—ડે ભગવન્ ! ક્રોધ કષાયી જીત્ર નિરન્તર કેટલા કાળ સુધી ક્રોધ કષાય બની રહે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપણી ક્રેધ કષાયી જીવ નિરન્તર ક્રોધ કષાયીના રૂપમાં અન્તર્મુહૂત સુધી જ રહે છે, કેમકે ક્રોધ કષાયના ઉપયેગ ઓછામાં એછે અને અધિકથી અધિક પણ અન્તર્મુહૂત સુધી જ રહી શકે છે.
એજ પ્રકારે માન, માયા, અને લેભકષાયામાં પણ વિશિષ્ટ ઉપયેગની અપેક્ષાથી જ પ્રરૂપણા કરાઇ છે, એજ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે
કષાયની જેમ માનકષાયી જીવ માનકષાયી અને માયાકષાય માયાકષાયથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૨