Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વારની પ્રરૂપણા કરાય છે.
શ્રીગૌતમસ્વામી–ડે ભગવન્ ! સàશ્ય અર્થાત્ àશ્યાવાનૢ જીવ કેટલા કાળ સુધી સàશ્ય બની રહે છે ?
શ્રીભગવાન-ડે ગૌતમ ! સંલેશ્ય જીવ એ પ્રકારના હોય છે, તે આ સપ વસિત, અને અનાદિ અપ વસિત, તેમાંથી જે જીવના સંસાર મરણના ક્યારેય અંત નથી આવતા તે અનાદિ અપ વસિત કહેવાય છે પારગામી છે તે અનાહિઁ સપયવસિત કહેવાય છે.
પ્રકારે અનાર્દિ અર્થાત્ જન્મ અને જે સ'સાર
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા વાળા જીવ કેટલા સમય સુધી કૃષ્ણલેશ્યા વાળા નિરન્તર બની રહે છે ?
શ્રીભગવાન-ડે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરાપમ સુધી કૃષ્ણુલેશ્યાવાળા નિરન્તર કૃષ્ણુલેશ્યાવાળા રહે છે. તિયથા અને મનુષ્યેાના લેશ્યા દ્રષ્ય અન્તર્મુહૂ સુધી રહે છે. ત્યાર પછી મવશ્ય બદલાઈ જાય છે, કિન્તુ દેવા અને નારકાનાં લૈશ્યા દ્રવ્ય પૂર્વ ભવ સમ્બન્ધી અન્તિમ અન્તર્મુહૂથી આર ભીને પર ભત્રના પ્રથમ અન્તર્મુહૂત સુધી કાયમ રહે છે. જઘન્યકાળ અન્તર્મુહૂત સત્ર મનુષ્ય અને તિય``ચેની અપેક્ષાથી જાણવા જોઈએ અને ઉત્કૃષ્ટ કાળ દેવા તેમજ નારકા ની અપેક્ષા થી. આ ઉત્કૃષ્ટ કાળ અલગ અલગ પ્રકારના છે, તેથી જ તેના પર વિચાર કરે છે. કૃષ્ણલેશ્યાના ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમને કહેલા છે, તે સાતમી ભૂમિની અપેક્ષાએ જાણવા જોઈએ, કેમકે સાતમી નરક ભૂમિના નારક કૃષ્ણલેશ્યાવાળા હાય છે, અને તેની સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હાય છે અને પૂ ભવ તેમજ ઉત્તર ભત્ર સંબંધી જે બે અન્તર્મુહૂત છે, તે બન્ને મળીને પણુ અન્તર્મુહૂત જણુાય છે, કેમકે અન્તર્મુહૂત'ના અસ`ખ્યાત ભેદ હોય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! નીલલેશ્યા વાળા જીવ નિરન્તર કેટલા કાળ સુધી નીલ લેશ્યાવાળા બની રહે છે ?
શ્રીભગવાન્ “હું ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પચેપમ ના અસ’ખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ સુધી નીલેશ્યાવાળા જીવ નિરન્તર નીલવેશ્યાવાળા રહે છે. અહીં પાંચમી નરક પૃથ્વીની અપેક્ષાથી પત્યેાપમના અસખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ સમજવા જોઈ એ, કેમકે પાંચમા નરકના પહેલા પાઘડમાં નીલલેશ્યા હોય છે, કહ્યુ પણ છે પંમિયાત્ મીન્ના) અર્થાત્ પાંચમી ભૂમિમાં મિશ્ર હેાય છે. આ પ્રથમ પાથડમાં ઉપર્યુક્ત સ્થિતિ હાય છે પૂર્વભવ અને ઉત્તર ભત્ર સબન્ધી-ખન્ને અન્તર્મુહૂત પચેપમના અસખ્યાતમાં ભાગમાંજ સમિલિત થઈ જાય છે, તેથી જ તેની પૃથવિવક્ષા ફરી નથી. આગળ પણ એજ પ્રકારે સમજી લેવુ' જોઈ એ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! કાપાતલેશ્યાવાળા કેટલા સમય સુધી નિરન્તર કાપે.ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૫