Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપેક્ષાએ તેજોલેશ્યાવાળા સખ્યાતગણા છે. તેમનાથી કાપાતકેશ્યાવાળા સ`ખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ નીલકૈશ્યાવાળા વિશેષાધિક છે અને નીલલેશ્યાવાળાએની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ-મસ ખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ નીંલલેશ્યાવાળા સમૂમિ પ ંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે અને નીલલેશ્યાવાળાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક હેાય છે.
હવે સમૂમિ પંચેન્દ્રિય તિય
ચૈનિકે અને તિયાઁચ સ્પ્રિંચા વિષયક અલ્પમહત્વ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ !
આ સમૂઈમ પંચેન્દ્રિય તિયચા અને તિય ́ચનિયામાં કૃષ્ણઙેશ્યા ચાત્ શુકલનેશ્યાની અપેક્ષાએ કણ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
દેખાડે છે
શ્રી ભગવાન્-હે ગૌતમ ! જેવુ' પંચમ તિગ્યેાનિક સબ'ધી કૃષ્ણજ્ઞેશ્યા આદિનુ અલ્પ-મહત્વ કહ્યું છે તેવું જ આ છઠ્ઠા તિર્યંચા અને તિર્યં ચનિયેનું કૃષ્ણુલેશ્યા આદિ વિષયક અલ્પ-મહુત્વ કહેવુ જોઈ એ.
હવે ગજ પંચેન્દ્રિય તિયા અને તિયચનિયા સંબધી કૃષ્ણુલેશ્યા આદિનુ અમહત્વ કહે છે
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્ય!, તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેષાવાળા ગજપાંચેન્દ્રિય તિય ચા અને તિય ́ચેનિયામાં કણ કાનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ! ગૌતમ, ગĆજ પ ંચેન્દ્રિય તિય ચ શુકલલેશ્યાવાળા બધાથી આચ્છા છે, તેમની અપેક્ષાએ શુકલકૈશ્યાનાની તિય ચની સંખ્યાતગણી અષિક છે. તેમની અપેક્ષાએ પદ્મ લેશ્યાવાળા ગજ પચેન્દ્રિય તિય ચ સંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય ઇંચની સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ તેોલે વાળા પંચેન્દ્રિય તિય ચ સંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ તેનેવેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ કાપેતàશ્યાવાળા તિય ચ પંચેન્દ્રિય સખ્યાતગણા તેમનાર્થી નીલલેશ્યાવાળા તિયાઁચ પચેન્દ્રિય વિશેષાધિક તેમનાથી કૃલેસ્યાવાળા તિય ચ પચેન્દ્રિય વિશેષાષિક તેમનાથી કાપેતાલેશ્વાવાળી તિય ચનિયા સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી ગજ તિય ચની વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ કૃષ્ણુલેશ્યાવાળી ગજતિય ચનિચે વિશેષાધિક છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩૯