Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્મવેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને એજ પ્રમાણે તેલેશ્યા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને એજ પ્રકારે પદ્મવેશ્યા, કૃષ્ણલેશ્યા, નિલલેશ્યા, કાપતલેશ્યા તે જેલેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના સ્વરૂપમાં પરિણુત થઈ જાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! સત્ય છે. એ એમ જ છે, કે જેવું ઉપર કહેલું છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શુકલેશ્યા શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા અને પદ્મવેશ્યાને પ્રાપ્ત થઈને યાવત તેમના સ્વરૂપમાં તેમજ તેમના વર્ણગંધ-રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે?
શ્રી ભગવાન-હા, ગૌતમ! પરિણત થાય છે.
એ પ્રકારે તિર્યંચે અને મનુષ્યના લેચ્છા દ્રવ્યનું પરિણમન ભવસંક્રમણના સમયે અને શેષ કાળમાં પ્રતિપાદન કરેલ છે. દેવ અને નારકના લેણ્યાદ્રવ્ય ભવપર્યત સ્થિર રહે છે. આ વેશ્યા પરિણમન નામનું પ્રથમ દ્વાર પુરું થયું. સૂ૦ ૧૬ાા
લેશ્યા કે વર્ણકા નિરૂપણ
વર્ણાધિકાર વક્તવ્યતા શબ્દાર્થ–(
શાણા મતે ! જોજો રિણિયા વાત્તા) હે ભગવન ! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી કહી છે? (જોય! તે જ્ઞાનામg) હે ગતમજેમ કેઈ (નીમૂરવા) મેઘ (ગંગફુવા) અથવા અંજન (ધંગળે ઘા) અથવા ખંજન (જ્ઞો વા) અથવા કાજળ ( Tહે વા) પાડાનું સિંગડું (વઢવઢ૬) અથવા ગવલ વલય (iqજેરૂ થT) અથવા જાંબુફળ (ગદ્દારિદ્રપુરૂ વા) અથવા ભીના અરિકાના કુલ (T૪પુરૂ વાં) અથવા કોયલ (મારુ વા) અથવા ભ્રમર (મમરાવછી વા) અથવા ભમરની પંક્તિ (ાયરમે ૩) અથવા હાથીનું બચ્ચું ( ટ્ટ વાં) અથવા કાળું કેસર (ગાણિથિયારો વા) આકાશને ટુકડે (uિgણો ૩ વા) કાળું અશોક (પટ્ટાનવીર વા) અથવા કાળી કરણ (ટ્ટ બંધુનીવહુવ) અથવા કાળું બધુજીવક (વેચા) એવા રૂપવાળી હોય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
७८