Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(તેજેના સ્રોફિન ચળેળ સાન્નિતિ) તેોલેશ્યા લાલવ થી કહેવાએલી છે (પહલેસ્સા ૬જિપની થોળ સાન્નિર) પદ્મમલેશ્યા પીળાવણું થી કહેલી છે (મુજેલા યુનિવર્ ળ વળેળ સાત્તિ નંતિ) શુલલેશ્યા શુકલવણુ દ્વારા કહેલી છે
ટીકા :-આનાથી પહેલા પૂર્વીલેશ્યાનું પરિણામ દ્વાર કહેવું છે. હવે લેશ્યાને વર્ષોંધિકાર કહેવાય છે. જેમાં છએ લેશ્યાઓના વર્ણનું નિરૂપણ કરાશે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવાન કૃષ્ણલેશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે કે ગૌતમ ! જેમ કેાઈ જીમૂત હોય અર્થાત્ વર્ષારૂતુના અર’ભને! મેઘ હેાય (જીમૂતનેા અ` જીવન અર્થાત્ જળને ધારણ કરનાર-વાદળ) કેમકે વર્ષો રંભકાલિક મેઘમાં ઘણિકાલિમા જેવાય છે) કૃષ્ણલેશ્યા તેના સમાન વણુ વાળી હાય છે આહી' કૃષ્ણલેશ્યાના અર્થ કૃષ્ણલૈશ્યાને ચગ્ય દ્રવ્ય સમજવુ જોઈએ. કેમકે તેમાં જ વર્ણાદિ હાઈ શકે છે, કૃષ્ણ, દ્રવ્યેના નિમિત્તથી ઉત્પન્ન થનારી ભાવરૂપ કૃષ્ણલેશ્યા સમજવી ન જોઇએ, કેમકે ભાવલેશ્યામાં આદિનુ' હાવુ. તે અસ ંભવિત છે. આહીં ઈતિ શબ્દ દ્વારા ઉપમાન ભૂત વસ્તુના નામની સમાપ્તિ સૂચિત કરેલી છે અને વા’શબ્દ અન્ય ઉપમાએના સમુચ્ચયને માટે પ્રયુક્ત થયેલ છે.
અજન અર્થાત્ આંખામાં આંજવાનું સૌવીરાંજન આદિ અથવા અંજન નામનુ રત્ન પણ લશકાય છે કૃષ્ણ દ્રશ્યલેશ્યા તેમના જેવા વની હાય છે. ખંજન અર્થાત્ દીપમલ્લિકાને મલ અથવા ગાડીની મળો (આંગન) કૃષ્ણદ્રબ્યલેશ્યા તેના સમાન પણ હાય છે. એ પ્રકારે કૃલેશ્યા કાજળ, ભેંસના સિંગડાના અંદરને ભાગ, ગવલકવૃન્દ્ર, જાંબુફળ તાજા અરીઠા, કૈાયલ ભ્રમર, ભમરાની કતાર, હાથીનું બચ્ચું', કૃષ્ણકેસર-કૃષ્ણભકુલ અગર આકાશ થિન્ગલ અર્થાત્ શરદઋતુના મેઘાની વચમાંના આકાશ ખડની સમાન હોય છે, મેઘાના મધ્યવર્તી આકાશખંડમાં વિશેષ કાલિમા દૃષ્ટિ ગેાચર થાય છે, અથવા કાળુ અશેાક, કાળીકણેર, કાળુ બન્ધુજીવક તેના સમાન હોય છે. આ ત્રણે ફુલાવાળાં વૃક્ષ છે. આ અશાક વિગેરે જાતિભેદ્દે કરી પાંચે રંગના હાય છે, તેથીજ અન્ય વર્ણીના નિષેધાર વા માટે અહીં કૃષ્ણ' શબ્દ ગ્રહણ કરાયેલા છે. તાત્પય એ છે કે કૃષ્ણપ્લેશ્યા ઉન્નિખિત વસ્તુઓના સમાન કૃષ્ણ વર્ણની હાય છે.
ભગવાન દ્વારા એટલે પ્રતિપાદન કરતાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-‘ભગવાન્’ શુ કૃષ્ણઙેશ્યા મેઘ આદિના સમાન હોય છે?
શ્રીભગવાન ઉત્તર આપે છેન્હે ગૌતમ! આ અ સમથ નથી, કેમકે કૃષ્ણલેશ્યામેધ આદિનિર્દિષ્ટ કાળી વસ્તુએર્થી પણ અધિક અનિષ્ટ હૈાય છે. કેાઈ-કઈ વસ્તુ, જેમકે કસ્તૂરી અનિષ્ટ હોવા છતાં પણ સ્વરૂપથી મનેહર છે, પણ કૃષ્ણવેશ્યા એવી પણ નથિ, એ ખાતાવવા માટે કહેલ' છે કે તે મકાન્તતર અર્થાત્ અત્યન્ત અકમનીય હાય છે. કોઇ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૮૨