Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મરીના સ્વાદની સમાન, કાળામરીના ચૂર્ણન સ્વાદની સમાન, આદુના સ્વાદની સમાન, અથવા સુંઠના ચૂર્ણના રસની સમાન, નીલલેશ્યાના આસ્વાદ કહેવાયેલે છે.
આટલું ભગવાન્ દ્વારા પ્રતિપાદન કરાતા શ્રી ગૌતમસ્વામી પૂછે છે—હૈ ભગવન્ ! શું નીલલેશ્યા એવી હાય છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અથ સમ નથી, કેમકે નીલેશ્યા તેનાથી પણ અધિક અનિષ્ટતર, અકાન્તતર, અપ્રિયતર, અમનેાજ્ઞતર અને અમન આમતર હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કાપેાતલેશ્યા આસ્વાદથી કેવી કહી છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જેવી કેરી, આમ્રાટક, બોરૂ બિલ્વ, કપિત્થ, પનસ (શુસ) દાડમ, પારાવત નામનુ ફળ, અખરેાટવૃક્ષનાફળ, વિશેષ, ખેર, તિ’૬ આ બધાં કાચાં હાય પણ એકદમ અપકવ ન હાય કિન્તુ પુરાં પાકયાં ન હાય, અધ પકવ હાય, અને પરિપકવાવસ્થામાં જે વિશિષ્ટવ ઉત્પન્ન થાય છે એ ન થયેા હાય, પરિપાકકાલિક વિશેષ ગધી રર્હિત, એ પ્રકારે પરિપાકના સમયે ઉત્પન્ન થનાર સ્પર્શથી રહિત હૈય તેમના જેવા આસ્વાદ ડાય છે, તેવા કાપાતલેશ્યાના આસ્વાદ હાય છે.
શ્રી ભગવાન્ દ્વારા આમ્ર આદિના દૃષ્ટાન્તથી કાપે તલેશ્યાના રસનું પ્રતિપાદન કરાતાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—ડે ભગવન્ ! કાપાતલેશ્યા આસ્વાદથી આમ્રાદિના આસ્વાદના સમાન હાય છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! આ અ સમથ નથી, કેમકે કાપેાપલેશ્યા અપરિપકવ આત્માદ્દિના રસની અપેક્ષાએ પણ અત્યન્તઅનિષ્ટ, અત્યન્તઅકાન્ત, અત્યન્ત અપ્રિય, અત્યન્ત અમનેાજ્ઞ અને અત્યન્તઅમન આમતરિક રસવાળી હાય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! તેોલેશ્યા આસ્વાદથી કેવા પ્રકારની છે ?
શ્રી ભગવાન—કે ગૌતમ ! જેમ પાકેલા તેમજ પરિપૂર્ણ પાકેલી અવસ્થાની કેરી, આમ્રાટકબિજોરૂ ખીલું, કપિત્થ, દાડમ, પરાવત, અક્ષેાટક, ફૂલવિશેષ, મેર, તિન્દુક, આદિ જે પ્રશસ્તવથી, પ્રશસ્તગધથી, અને પ્રશસ્ત સ્પર્શથી યુક્ત હાય, તેમના જેવા આસ્વાદ હાય છે તેવે જ તેજલેશ્યાના આસ્વાદ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું તેોલેશ્યા એવી હાય છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અથ સમ નથી, કેમકે આમ્ર આદિની અપેક્ષાએ પશુ તેત્તેઙેશ્યા અધિકષ્ટ, અધિકપ્રિય, અધિકકાન્ત, અધિરાજ્ઞ અને મન આમરસવાળી કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પદ્મલેશ્યાના આસ્વાદ કેવા છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેની પ્રભા ચન્દ્રના સમાન હોય તેને ચન્દ્રપ્રભા કહે છે, તેના રસનીસમાન, મણિશિલાના રસનીસમાન, ઉત્તમ સિ'નામક મદ્યનાસમાન, ઉત્તમ વારૂણી મદિરાનાસમાન, પત્રાસવ (ધાતકીના પાંદડામાંથી બનાવેલ મદ્ય)ના રસનાસમાન, પુષ્પાસવ, (પુષ્પામાંથી બનાવેલુ મદ્ય)ના રસનીસમાન, સામાન્ય આસવના રસનીસમાન, મધુ, મેરૈયક અને કાપિાયન નામના મદ્યોના રસનીસમાન, જીરસારના રસનીસમાન,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૯૦