Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્રાક્ષાસારના બનેલા આસવના રસની સમાન, શેરડીના રસને પકાવીને તેમાંથી બનાવેલા આસવના રસની સમાન, અષ્ટપિષ્ટ નિષ્ઠિતા (શાસ્ત્રોમાં પ્રસિદ્ધ આઠ જાતિના પિઠ્ઠા દ્વારા તૈયાર કરેલ વસ્તુ)ના રસની સમાન, જમ્મુફલ કાલિકાના રસની સમાન, જે ઉત્તમ પ્રસન્ના નામની મદિરાના સમાન હોય, જે મદિરા રસથી પ્રયુક્ત હોય, રમણીય હાય, જે પરમ આાસ્વાદવાળી હાવાના કારણે જલ્દી મેઢ મંડાય અર્થાત્ જે સુખ મા કારીણી સાય જે પીધા પછીથી લવિંગ વિગેરેના મિશ્રણને લીધે કાંઈ તીખાશવાળી જગુાય, જે આંખાને લાલરંગની બનાવી દે, પ્રાયઃ બધા પ્રકારની મદિરા માંખાને લાલરંગની બનાવી દે છે, તેથી જ પ્રસન્ના નામની મદિરાની અન્ય વિશેષતા બતાવવાને માટે કહ્યું છેઉત્કર્ષી મદ પ્રાપ્તા અર્થાત્ ઉત્કૃષ્ટ મને પ્રાપ્ત થાય અર્થાત્ શ્રેષ્ઠ માદક હાય, જે પ્રશસ્તવર્ણ, પ્રશસ્તગધ, અને પ્રશસ્ત સ્પર્શથી યુક્ત હાય, તથા જે આસ્વાદન કરવા ચૈાગ્ય ઢાય, વિશેષ રૂપથી આસ્વાદન કરવા ચાગ્ય ડાય, જે પીશુનીય અર્થાત્ તૃપ્તિકારક હોય, જે ગૃહનીય અર્થાત્ વૃદ્ધિકારક હાય, દીપન કરનારી હાય, દજનક હાય, મદજનક હાય, ખથી ઈન્દ્રિાને અને ગાત્રને વિશેષરૂપે આહ્લાદ દેવાવાળી હાય તેના રસના સમાન મલેશ્યાના રસ કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ડૅ ભગવન્ ! શુ' પમલેશ્યા ચન્દ્રપ્રભા જેવી હાય છે ? શ્રી ભગવાન્~આ અથ સમ નથી. પદ્મમલેશ્યા તેનાથી પણ અધિકઇષ્ટ, અધિકક્રાન્ત, અધિકપ્રિય, અધિકમનેાજ્ઞ, અને અધિક મનામ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુકલલેશ્યાને આસ્વાદ કેવા કહ્યો છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! ગેાળના રસના સમાન ખાંડના સનાસમાન સામાન, પહેલદાર સાકરનારસના સમાન, ૫૮મેાદક નામના લાડુના સમાન, ભિસકન્દ નામના મિષ્ટનના સમાન, પુષ્પત્તરા મિષ્યન્તના સમાન, પદ્માત્તરા, આદશિકા, સિદ્ધાથિકા, આકાશાસ્ફાલિતાપમા, ઉપમા અગર અનુપમાનામક મિષ્ટત્ત્તાના રસની સમાન, જીલલેશ્યાના રસ કહેવાયેલ છે.
સારના
શ્રી ભગવાને ગાળ આદિના સમાન જીલલેશ્યાના રસ પ્રતિપાદન કરવાથી. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! શુ' શુકલલેશ્યા એવી હાય છે?
શ્રી ભગવાન્−ડે ગૌતમ ! આ અ સમ` નથી, કેમકે શુકલલેશ્યા તેનાથી પણ અધિકપ્રિયતર તેમજ અત્યન્ત મનાત્ત હાય છે.
આ ત્રીનું રસદ્વાર સમાપ્ત થયું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૯૧