Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમની કાલસ્થિતિનું પ્રમાણ કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચચેાનિક જીવ કેટલા કાળ સુધી નિરન્તર તિય ચચાનિક રહે છે?
ગુ
શ્રી ભગવાન ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી તિયમ, તિયચ જ રહે છે. કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ત્યારે તિયચતિય ચ જ મની રહે છે. ક્ષેત્રથી અનન્તલાક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન તે પુદ્ગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમા ભાગ સમજવે! જોઈએ. જ્યારે કેાઈ દેવ, મનુષ્ય અથવા નારક તિર્યંચૈાનિક રૂપમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂ પન્ત રહીને પછી દેવ, મનુષ્યવા નારકભવમાં જન્મ લઇ લે છે, તે અવસ્થામાં અન્તર્મુહૂર્તની જધન્ય પ્રાયસ્થિતિ હેય છે, ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનન્તકાલની છે, યદ્યપિ તિયાચની કાયસ્થિતિ અધિકથી અધિક એક ભવ સમ્બન્ધી ત્રણ પહ્યાપમની છે, તેનાથી અધિક નથી હોતી, પરન્તુ તિય ઇંચ તિય ́ચ ભવને ત્યાગીને નિરન્તર તિર્યંચભવમાં જ ઉત્પન્ન થયા કરે છે વચમાં કઇ અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતા, તેઓ અનન્તકાલ સુધી તિથ બની રહે છે. તે અનન્તકાળનુ અહી. કાલ અને ક્ષેત્રથી, એમ એ પ્રકારે સ્પષ્ટીકરણ કરાયેલું છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણીયા અને અનન્ત અવસર્પિણીયા વ્યતીત થઇ જાય છે, પછી પણ તિ`ગ્યેાનિક તિગ્યેાનિક જ બની રહે છે. કાળનું આ પરિમાણુ અસંખ્યાત પુદ્ગ૧ પરાવર્તન સમજવું' જોઇએ અને આવલિકાના અસ`ખ્યાતમા ભાગમાં જેટલે સમય થાય છે, તેટલાં અસંખ્યાત પુદ્ગલ પરાષર્તન સમજવા જોઇએ. તિયĆગ્યેાનિકની આ જે કાયસ્થિતિ બતાવેલી છે, તે વનસ્પતિની અપેક્ષાએ છે, તેનાથી ભિન્ન તિર્યંચૈા નિકાની અપેક્ષાએ નહીં, કેમકે વનસ્પતિકાયના સિવાય અન્ય તિ ચૈતી કાયસ્થિતિ એટલી નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ડે ભગવન્ ! તિય ચર્ચાનિક સ્રિયા તિય ચયાનિક યિાના રૂપમાં કેટલા સમય સુધી રહે છે,
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટ પૃથકત્વ કરાડ પૂ અધિક ત્રણ પૂણ્યેાપમ સુધી. સંજ્ઞી પ ંચેન્દ્રિય તિય ચે। અને મનુષ્યની કાયસ્થિતિ અધિકથી અધિક આડ ભવાની છે. અસખ્યાત વષઁની આયુવાળા મૃત્યુના પછી નિયમથી દેલેકમાં ઉત્પન્ન થાય છે, તિય ચયાનિમાં નહી, તેથી જ સાત ભવ કરાડ પૂર્વ યુવાળા સમજવા જોઇએ. અને આઠમે અન્તિમ ભવ દેવકુરૂ આદિમાં, એ પ્રકારે સાત કરાડ પૂર્વ અધિક ત્રણ પચેપમ સમજવુ જોઇએ,
એજ પ્રકારે મનુષ્ય અને મનુષ્ય ના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. અર્થાત્ જઘન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ પૃથકત્વ પૂર્ણાંકોટિ અધિક ત્રણ પક્ષેપણની કાયસ્થિતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૮