Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગણા છે. એજ પ્રકારે જઘન્ય કૃલેશ્યા, તે લેશ્યા, અને પદ્મલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા અને છે. શુકલલેશ્યાના જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસ ખ્યાતગણા છે. શુકલલેશ્યાના જઘન્ય સ્થાનાથી દ્રવ્યની અપેક્ષાએ કાપાતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન અસખ્યાતગણા છે. તેનાથી નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યે કરીને અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણ, તેજ અને પદ્મમલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસ`ખ્યાતગણા છે. તેમનાથી શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણા છે. પ્રદેશાની અપેક્ષાએ કાપેાતવેશ્યાના જઘન્ય સ્નાન બધાથી એછા છે, પ્રદેશેની અપેક્ષાએ નૌલલેશ્યાના જાન્ય સ્થાન અસંખ્યાતગણા છે. આ પ્રકારે જેમ દ્રવ્યની અપેક્ષાથી થન કરાયુ છે, એજ પ્રકારે પ્રદેશની અપેક્ષાથી પણ કહી લેવુ જોઇએ. વિશેષતા માજ છે કે અહી પ્રદેશની અપેક્ષાથી, એવુ' ઉચ્ચારણ કરવુ જોઇએ.
દ્રવ્ય અને પ્રદેશાની અપેક્ષાએ પ્રરૂપણા કરતાં કાપાતલેશ્યાના જાન્ય સ્થાન દ્રવ્યથી બધાથી ઓછાં છે. તેમનાથી નીલલેશ્યાના જયન્ય સ્થાન દ્રવ્યથી અસ`ખ્યાતગણા છે. એજ પ્રકાર કૃષ્ણવેશ્યા, તેજોવૈશ્યા અને પદ્મમલેશ્વાના પણુ જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા ાય છે. શુલવેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણા છે. દ્રવ્યથી જધન્ય શુકલલેશ્યાના સ્થાનેથી ઉત્કૃષ્ટ કાપેાતલેશ્યાના સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા છે. નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણવેશ્યા, તેજલેશ્યા અને પદ્મલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા છે. શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસ ખ્યાતગણા છે. દ્રવ્યથી શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનેથી કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અનન્તગણા છે. નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસ ખ્યાતગણા એ એજ પ્રકારે કૃષ્કુલેશ્યા, તેજલેશ્યા અને પદ્મમલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશાની આપે. ક્ષાએ અસ ખ્યાતગણા છે. પ્રદેશેાની અપેક્ષાએ શુકલવેશ્યાના જાન્ય સ્થાનેથી કાપોતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અસંખ્યાતગણા છે. નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદે શેની અપેક્ષાએ અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણàશ્યા, તેોલેશ્યા અને પમલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસ ંખ્યાતગણા છે. શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસખ્ખાતમણા છે.
એ પ્રકારે દ્રવ્ય અને પ્રદેશ ખન્નેની વવક્ષામાં પહેલાં દ્રવ્યની અપેક્ષાએ જધન્ય કાપોત, નીલ, તેજ, પદ્મ અને શુકલલેશ્યાના સ્થાન પૂત્ર-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૩