Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા-કઈ કઈ લેશ્યાએ કેટલા કેટલા નાનામાં મળી આવે છે એ જિજ્ઞાસાનુ
સમાધાન કરે ફૈ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા જીવ કેટલા નાનામાં મળી આવે છે.
શ્રી ભગવાન—હૈ ગૌતમ ! કૃષ્ણવેશ્યાવાળા જીવ બે, ત્રણ અથવા ચાર જ્ઞાનામાં હાય છે અગર એ જ્ઞાતામાં હોય તે આભિનીમાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હાય છે, ત્રણમાં હાય તે આભિનીખેાધિકજ્ઞાન, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિષેાધિક, શ્રુત અને મન:પર્યાય જ્ઞાનમાં હાય આ કથનથી એ પ્રમાણિત થાય છે કે, અવધિજ્ઞાનથી રહિત જીવને પણ મન:પ`વજ્ઞાન થઈ જાય છે. અગર કૃષ્કૃલેશ્યા ચાર જ્ઞાનેામાં હાય તા આભિનિષેાધિક, શ્રુત, અવધ અને મનઃપય જ્ઞાનમાં હોય છે.
અહી' પ્રશ્ન થઈ શકે છે કે મન:પર્યાવજ્ઞાન અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા જીવને થાય છે અને કૃષ્લેશ્યા સકલેશમય પરિણામ રૂપ હોય છે. આવી સ્થિતિમાં કૃષ્ણપ્લેશ્યાપાળા જીવમાં મન: પવજ્ઞાન કેવી રીતે થઈ શકે ?
આ પ્રશ્નનું સમાધાન આ છે કે પ્રત્યેક વૈશ્યાના અધ્યવસાય સ્થાન અસ ંખ્યાત લેાકાકાશ પ્રદેશેાના જેટલાં છે. તેમનામાંથી કાઇ કાઈ મન્ત્ર અનુભાવવાળા હોય છે જે પ્રમત્ત સયતમાં મળે છે. મનઃ પવજ્ઞાન યદ્યપિ અપ્રમત્ત સયત જીવમાં જ ઉત્પન્ન થાય છે, પરન્તુ પછીથી તે પ્રમત્ત દશામાં પણ રહે છે. એ પ્રકારે કૃલેશ્યાવાળા જીવ પણ મન:પ પજ્ઞાની થઇ શકે છે.
કૃષ્ણઙેશ્યાના સમાન નીલલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળા જીવ પણ બે, ત્રણ અથવા ચાર જ્ઞાનામાં હેય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુકલલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં હાય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાનેામાં હોય છે. એ જ્ઞાનામાં હોય તો માલિનિાધિક અને શ્રુતજ્ઞાનમાં હોય છે, વગેરે જે વક્તવ્યતા કૃષ્ણલેશ્યામાં કહી છે તે જ આહી સમજી લેવી જોઈએ, યાવત્ ત્રણ અને ચાર જ્ઞાનામાં પણ હોય છે. અહીં વિશેષ વક્તવ્ય એ છે કે-શુક્લલેશ્યા વાળાજીવ એક જ્ઞાન માં પણ હૈાય છે. એક જ્ઞાનમાં હાય તા કેવળજ્ઞાનમાં હોય છે. કેવળજ્ઞાન શુકલલેશ્યામાં જ હોય છે, ખીજી કાઈ લેશ્યાવાળામાં નથી. આ અન્ય લેશ્યાવાળાથી શુકલલેશ્યાવાળાની વિશેષતા છે.
શ્રી જૈનાચાય જૈનધમદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યાના સત્તરમા લૈશ્યા પદને ત્રીજો ઉદ્દેશક સમાસ પ્રા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૭૨