Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિય ચનીયા વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા તિય ́ચ અસખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ નૌલલેશ્યાવાળા તિય ચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ રાણવેશ્યાવાળા તિયચ વિશેષાધિક છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચર્ચાનિકો અને તિય ́ચયેાનિયામાંથી કૃષ્ણવૈશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, પદ્મમલેશ્યા અને શુકલલેશ્યાની અપેક્ષાએ કાણુ કાનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
"
ને
શ્રી ભગવન્—હૈ ગૌતમ ! જેમ નવમા તિય ચૈાનિક સંબંધી અલ્પમર્હુત્વ કૃષ્ણાદિ લેશ્યાની અપેક્ષાએ કહ્યું છે, તેવું જ આ ઇશક્ષુ' પણ સમજી લેવું જોઈ એ. પરન્તુ આ અપ-અહુત્વમાં વિશેષતા એ છે કે, કાપાતલેશ્યાવાળા તિયચ અનન્તગણા હોય છે. એમ કહેવુ જોઈ એ. આ પ્રકારે બધી ભેશ્યાએમાં શ્રિયાની સખ્યા અધિક મળી આવે છે. આમ પણ બધા તિય ચ પુરૂષોની અપેક્ષાએ તિય ચ શ્રિયા ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. કહ્યું પણ છે, તિયંચ ગતિમાં પુરૂષોની અપેક્ષાએ શ્રિયા ત્રણ ગણી ને ત્રણ અધિક હોય છે એમ જાણવું જોઈએ. એ કારણે સાતમા અલ્પમહુવની વક્તવ્યતામાં તિર્યંચસિયા સંખ્યાતગણી અધિક કહેવાએલી છે. પશ્ચાત્ સમૂમિ પંચેન્દ્રિય તિય ચયાનિક અને ગજ પાંચેન્દ્રિય તિગ્યેાનિક પુરૂષ વિષયક આડમાં અપખડુત્વની વક્તવ્યતા કહી છે તદનન્તર સામાન્ય રૂપથી પંચેન્દ્રિય તિયાઁચ અને તિ ́ચની વિષયક નવમા અપબહુત્વની વક્તવ્યતા કહી છે અને પછી સામાન્ય રૂપથી તિર્યંચ અને તિય ́ચ સ્ત્રિયા સમન્યી દશમ અલ્પમર્હુત્વ પ્રતિપાદન કરાયેલ છે.
ઉપસંહાર–આ પ્રકારે આ પૂર્વોક્ત દશ અલ્પમઢુત્વ તિ``ચા સમ`ધી કહેલ છે, સૂ૦ ૧૦મા
મનુષ્યાદિ કે સલેશ્ય અલ્પબહુત્વ કા કથન
સલૈશ્ય મનુષ્યાદિની વક્તવ્યતા
શબ્દાથ (વૈં મનુસ્ખાળ વિ) એજ પ્રકારે મનુષ્યાનુ' પણ (ત્રા વા માળિય—ા)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૪૧