Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપિત. લેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા જેમાં કોણ કોની અપેક્ષાએ કરી અલપુઝદ્ધિવાળા અને કોણ તેનાથી મહાન ઋદ્ધિવાળા છે?
શ્રી ભગવાન-હે ગોતમ ! કૃષ્ણલેશ્યાવાળા જેથી નીલલેશ્યાવાળા જીવમહર્ધિક હેય છે. એ પ્રકારે નીલેશ્યાવાળાએથી કાપતલેશ્યાવાળાજીવ મહર્થિક હોય છે. કાપતલેશ્યાવાળાએથી તે જલેશ્યાવાળા જીવ મહર્ધિક હોય છે, તેજલેશ્યાવાળાઓથી પદ્મવેશ્યાવાળા અને પદુમલેશ્યાવાળાએથી શુકલેશ્યાવાળા જીવ મહર્ધિક હોય છે. આ કથનને ઉપસંહાર કરતાં કહે છે કે–સારાંશ એ છે કે, કૃષ્ણલેશ્યાવાળા જીવ બધાથી ઓછી ઋદ્ધિવાળા અને શુકલતેશ્યાવાળા જીવ બધાથી અધિક ઋદ્ધિવાળા હોય છે, ફલિતાર્થ એ કે પહેલા પહેલાની લેશ્યાવાળા અપધિક છે અને અનુક્રમે ઉત્તરોત્તરલેક્ષાવાળા મહર્ધિક છે.
એજ પ્રકારે નારકે, તિય"ચે, મનુષ્ય અને દેવામાં જેમાં જેટલી લેશ્યાઓ હોય છે, તેમાં તેમને વિચાર કરીને અનુકમથી અલ્પર્ધિકતા અને મહર્ષિઠતા સમજી લેવી જોઈએ એ અભિપ્રાયથી આગળ કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આ કૃષ્ણ, નીલ અને કાતિલેશ્યાવાળા નારકમાં કે, કેન અપેક્ષાએ અપર્ધિક અથવા મહર્ધિક છે ?
શ્રી ભગવાન ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા મહર્થિક છે. નીલલેક્ષાવાળાઓની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા નારક મહર્ધિક છે. એ પ્રકારે બધાથી એછી અદ્ધિવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા છે, અને બધાથી મહાન કદ્ધિવાળા નારક કાતિલેશ્યાવાળા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપેતલેશ્યા, તેજલેશ્યા, પદ્ગલેશ્યા અને શુકલેશ્યાવાળા તિર્યંચનિકમાં કોણ કોનાથી અપદ્ધિવાળા, અને કે તેનાથી મહાદ્ધિવાળા છે?
શ્રી ભગવાન ગૌતમ! જેમ સમુચ્ચય જીવોની કૃષ્ણ આદિ વેશ્યાઓની અપેક્ષાએ અલ્પર્ધિતા અને મહર્ષિ કતા કહી છે, એ જ પ્રકારે તિર્યંચનિકેની પણ લેશ્યાઓના આધારે અલ્પધિકતા-મહધિકતા સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આ એકેન્દ્રિય તિર્યંચનિકમાં જે કૃણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળ, કાપતલેશ્યા અને તેજલેશ્યાવાળા છે, તેમાં કેણુકેની અપેક્ષાએ અહ૫છદ્ધિવાળા અથવા મહાઋદ્ધિવાળા છે?
શ્રી ભગવાન હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચેની અપેક્ષાએ નીલલેશ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૫૩