Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. १ सू. ३ अरूप्यजीव प्रज्ञापनानिरूपणम्
द्रव्येभ्यः पृथक् अर्थान्तरस्य अवयव व्यस्थानुपलब्धेः तथा धर्मास्तिकायस्य बुद्धिपरिकल्पितो द्वयादिप्रदेशात्मको विभागः, धर्मास्तिकायस्य प्रदेशास्तु - प्रकृष्टाः देशाः प्रदेशाः विभागशून्या भागा इत्यर्थः ते चासंख्याताः सन्ति तेषां लोकाकाश प्रदेशप्रमाणत्वात्, 'अथ धर्मास्तिकाय विरोध्यधर्मास्तिकायमाह - 'अधम्मत्थिकाए, अधमत्थिकायस्त देसे, अधम्मत्थिकायस्स पदेसा' अधर्मास्तिकायः- धर्मास्तिकायप्रतिपक्षभूतः - अधर्मास्तिकायः, जीवानां पुद्गलानाञ्च स्थितिपरिणामपरिणतानां तत्परिणामोपष्टम्भको मूर्तोऽसंख्येयप्रदेश सङ्घातात्मकोऽधर्मास्तिकायः, तथा अधर्मास्तिकायस्य देशस्तु तस्यैव अधर्मास्तिकायस्य बुद्धि विकल्पितो द्वयादिदेशात्मको विभागः, अधर्मास्तिकायस्य प्रदेशाः पुनः प्रकृष्टा देशा:अवयवी नामक कोई द्रव्य उपलब्ध नहीं होता ।
उसी धर्मारितकाय का बुद्धि द्वारा कल्पित दिप्रदेशात्मक आदि विभाग धर्मास्तिकाय का देश कहलाता है । धर्मास्तिकाय का शब्द से छोटा देश, जिसका फिर विभाग न होसके, प्रदेश कहलाता है। धर्मास्तिकाय के लोकाकाश के प्रदेशों के बराबर असंख्यात प्रदेश होते हैं ।
३५
अब धर्मास्तिकाय के विरोधी स्वरूप वाले अधर्मास्तिकाय का स्वरूप बतलाते हैं - जो स्थिति परिणाम में परिणत जीवों और पुद्गलों की स्थिति में सहायक हो वह अधर्मास्तिकाय कहलाता है । अधर्मास्तिकाय भी असंख्यात प्रदेशी अमूर्त्त द्रव्य हैं । अधर्मास्तिकाय का बुद्धि द्वारा कल्पित हिप्रदेशात्मक आदि खण्ड अधर्मास्तिकाय देश कहलाता है, और उसका सबसे छोटा भाग जिसका दूसरा भाग न કહેવાય છે. તે એક અવયવી દ્રવ્ય છે. અવયવેાથી જુદું અવયવી નામનુ` કોઇ દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી.
એજ ધર્માસ્તિકાયને બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ વિભાગ ધર્માસ્તિ કાયના દેશ કહેવાય છે. ધર્માસ્તિકાયને બધાથી નાના દેશ, જેને ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે, ધર્માસ્તિકાયના લાકાકાશના પ્રદેશની બરાબર અસંખ્યાત પ્રદેશ હાય છે.
હવે ધર્માસ્તિકાયના વિરોધ સ્વરૂપ વાળા અધર્માસ્તિકાયના સ્વરૂપ અતલાવે છે જે સ્થિતિ પરિણામમાં પરિણત જીવા અને પુદ્દગલાની સ્થિતિમાં સહાયક હાય તે ધર્માસ્તિકાય કહેવાય છે. અધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી અમૂ દ્રવ્ય છે. અધર્માસ્તિકાયના બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ખડ અધર્માસ્તિકાય દેશ કહેવાય છે. અને એને બધાથી નાના ભાગ જેના ખીજે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧