Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
भगवतीस्त्रे इति भावः। तदाह-से जहानामए' इत्यादि । नरामरमनुष्य-पश्चेन्द्रियतिर्यभि निजं शरीरं ह्रस्वं दीर्घ स्थूलं कृशं लम्बायमानं सम्पादयितुं क्रियमाणा विक्रिया कथ्यते तया विक्रियया निष्पधमानं शरीरं वैक्रियशरीरमुच्यते, एवं जीवो निजात्मप्रदेशान् कार्यविशेषाय शरीराद् बहिः प्रसार्य पश्चात् संकोचयति स एव होता हुआ जंबूद्वीप नामके द्वोपको अपने शरीर संबंधी देवो एवं देवियोंसे भरने के लिये समर्थ है। तात्पर्य इसका यह है हि जिस प्रकार भयान्वित प्रदेश आदि में युवती युवाके साथ संलग्न रहा करती है, और वह उसीके साथ२ फिरती है-स्वतंत्र नहीं रहती तथा रथचक्र आदि के नाभि में अनेक काष्ठ संलग्न रहते हैं उसी प्रकार वैक्रियशक्ति द्वारा निष्पन विविधरूप उसी एक मूल रूप के ही सहारे रहते हैं-उससे भिन्न होकर नहीं रहते. वे स्वतंत्र उस मूलरूपसे भिन्न प्रतीत यद्यपि होते हैं-पर वास्तव में उन सब का मूल कारण एक वह मूलरूप ही होता है-जिस प्रकार अनेक पात्रों में एक ही चन्द्रमा के अनेक प्रतिबिम्ब दिखाई तो देते है पर वे सब प्रतिबिम्ब उस एक ही चन्द्रमा के माने जाते हैं। इसी तरह चक्रनाभि से अरक काष्ठ भिन्न प्रतीत होते हैं-पर वे सब उसी मे संबद्ध रहते हैं। मनुष्य देव और पंचेन्द्रिय तिर्यंच अपने છે કે તે પિતાની સૈક્રિય શકિતનો ઉપયોગ કરીને જંબુદ્વિપ નામના દ્વિીપને પિતાના શરીરમાંથી ઉત્પન્ન કરેલા દેવ અને દેવીઓથી ભરી દેવાને સમર્થ છે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં ભય હોય ત્યાં જેવી રીતે યુવતી યુવાનના બાહુપાશમાં સંલગ્ન રહે છે અને તે તેની સાથે જ ફરે છે - સ્વતંત્ર રીતે હરતી ફરતી નથી, જેવી રીતે રથના ચકની નાભિ સાથે અનેક આરા સંલગ્ન રહે છે, એ જ પ્રમાણે વૈકિય શકિત દ્વારા નિર્મિત વિવિધરૂપે, એ એક મૂળરૂપને આધારે જ રહે છે... તેનાથી અલગ અસ્તિત્વ ધરાવી શકતા નથી – જે કે તે મૂળરૂપથી ભિન્ન હોય એવું લાગે છે –પણ વાસ્તવિક દષ્ટિએ જોતાં તે તે બધાનું કારણ તો તે એક મૂળરૂપ જ હોય છે. જેવી રીતે અનેક પાત્રમાં એકજ ચંદ્રમાના અનેક પ્રતિબિંબ દેખાય છે પણ તે બધા પ્રતિબિંબને એકજ ચંદ્રના પ્રતિબિંબે માનવામાં આવે છે, એ જ પ્રમાણે વૈક્રિય શકિત દ્વારા નિર્મિત તે રૂપનુ પણ સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતું નથી જેવી રીતે ચકની નાભિંને જડેલા આરા ભિન્ન ભિન્ન લાગે છે પણ તે બધા નાભિ સાથે જ સંલગ્ન રહે છે, એ જ પ્રમાણે ઐક્રિય શકિત દ્વારા નિર્મિત રૂપે પણ જુદાં જુદાં લાગતાં હોવાં છતાં તેમનું કેઈ સ્વતંત્ર અસ્તિત્વ હેતુ નથી, મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય તિર્યંચ આદિ પિતાના
શ્રી ભગવતી સૂત્ર : ૩