Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમનું વિસ્તારપૂર્વકનું વર્ણન તા સમવાય રૂપે સમયાંગ સૂત્રમાં કરવામાં આવેલું છે. तिष्ठन्ति आसते वसन्ति यथावत् अभिधेयतया एकत्वादिभिः विशेषिताः आत्मादयः पदार्थाः यस्मिन् तत् स्थानम् ” આ વ્યુત્પત્તિ અનુસાર એકત્વ આદિ રૂપે વિશેષિત એવાં આત્માદિક પદાર્થોનુ' જેમાં યથાવત્ ( યથાર્થ ) સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે એવા આગમગ્રન્થને સ્થાનાંગ કહેવામાં આવેલ છે. આ સ્થાનને અંગ કહેવાનું કારણ એ છે કે તે ક્ષાર્યાપશમિક ભાવરૂપ પ્રવચન પુરુષના એક અંગ જેવું છે. આ રીતે સ્થાન રૂપ જે અંગ છે, તેને સ્થાનાંગ કહે છે. આ સ્થાનાંગને શ્રવણુ કરવાની અભિલાષાવાળા જમ્મૂસ્વામી દ્વારા વિનય પૂર્ણાંક તે જાણવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવતા, ગણનાયક ભગવાન સુધર્માં સ્વામીએ આ અંગનુ સમસ્ત જીવાના કલ્યાણને નિમિત્તે કથન કર્યું" છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે
સુધર્મસ્વામી કા જંબૂસ્વામી કો ઉપદેશ
cr
મુરું મે આઇસ! તેળ મવચા વમવાય ॥ ૨ ॥ સૂત્રા—( ગાઉસ') હૈ આયુષ્મન્ જંબૂ ! (મે સુચ' સેન' માવચા વ મવાચં ) તે ભગવાને ( ભગવાન મહાવીરે ) આ પ્રમાણે જે કહ્યું છે, તે મે ( પાતે) સાંભળેલું છે.
,,
ટીકા “ આકસ ” એટલે “ આયુષ્મન્ ” આ શબ્દ અહીં સાધનના એક વચનમાં વપરાય છે. સુધર્માં સ્વામીએ જ ખૂસ્વામીને આયુષ્મન્ શબ્દ દ્વારા એ કારણે સમેાધ્યા છે કે તેઓ સચમમય હાવાથી તેમનું આયુ–(જીવન) પ્રશસ્ત હતું. ( મુä) શબ્દના પ્રયાગ દ્વારા સુધર્માં સ્વામીએ એ વાત પ્રકટ કરી છે કે ભગવાન મહાવીરની સમીપે પોતે જે સાંભળ્યું છે તે કણેન્દ્રિયના ઉપચાગપૂર્વક જ સાંભળ્યું છે. તેને શ્રવણ કરતી વખતે અનુપયેાગ અવસ્થાના પરિત્યાગ થઈ જવાથી તેમના દ્વારા પ્રતિપાતિ અને મેં યથાર્થ રૂપે હૃદ યમાં ઉતારેલ છે. તેથી “ હું તમને જે કહી રહ્યો છુ, તે કોઇ કપોલકલ્પિત વાત કહી રહ્યો નથી, પરન્તુ પ્રભુના મુખારવિંદમાંથી નીકળેલાં જે વચના મે’ સાંભળ્યા છે, એજ કહી રહ્યો છું. '' સ્વય' ભગવાને કહેલી હાવાથી આ વાત આપાઆપ પ્રમાણભૂત બની જાય છે-તેને બીજા કોઈ પ્રમાણુની જરૂર રહેતી
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫