Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્ય સાંસરિક ભવ્ય જીને પણ તે માર્ગે ચલાવીને તેમને કલ્યાણધામમાં પહોંચાડ્યા. તે કારણે પ્રભુના માર્ગના પથિક અને અનન્ત ઉપકારી એવા ને ગૌતમ ગણઘરને હું ત્રણ કરણ અને ત્રણ ચોગ પૂર્વક નમસ્કાર કરું છું ૨
શબ્દાર્થ–(મઢશોમરુમઝુદ્ધિવષ્ણુ ) જેમનાં બને સુંદર ચરણ કમલના જેવાં મનહર છે, (વિમઢવોષિર વધવિરોધમ) જે નિર્મલ બેધિસમ્યકત્વ તથા શ્રુતચારિત્રરૂપ બેધના દેનારા છે. (મુત્તરસ સલોરાત્રિ) છકાયના જીવેની રક્ષાને માટે જેમના મુખ પર દેરા સહિતથી મુહપત્તિ સદા બંધેલી રહે છે, (વિશોધ કવર પ્રણામિ) એવાં વિશેધક–પિતાન, આત્માને શુદ્ધિ માર્ગે પ્રયુક્ત કરનારા, શ્રેષ્ઠ ગુરુમહારાજને હું મસ્તક ઝુકાવીને નમસ્કાર કરું છું.
કલેકાર્થ–આ લોક દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પ્રભુ દ્વારા ઉપદિષ્ટ માર્ગ પર ચાલીને જે નિરંતર પિતાની આત્મશુદ્ધિ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થયેલા છે, પ્રભુ નિર્વાણ પામ્યા બાદ પણ જેઓ આ ભરતક્ષેત્રના આર્યખંડમાં પ્રભુ દ્વારા પ્રરૂપિત મોક્ષમાર્ગને અને આત્મશુદ્ધિને કારણે પ્રચાર અને પ્રસાર કરવામાં પ્રયત્નશીલ બનેલા છે, એવાં પરમેપકારી ગુરુમહારાજને હું મન, વચન અને કાયાની વિશુદ્ધિ પ્રાપ્ત કરવાને માટે વારંવાર નમસ્કાર કરું છું. કારણ કે સાંસારિક ભવ્યજીવોને મોક્ષમહેલના પ્રથમ સોપાન રૂપ સમ્યકત્વ અને શ્રુતચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ તેમના દ્વારા જ થાય છે. ૩
શબ્દાર્થ– નિપુટ ) જેમ ચતુર વ્યક્તિ પોતાની (રત્ના િવરતુ) રત્ન વગેરે રૂપ મૂલ્યવાન વસ્તુઓને (નિવારે) તિજોરી આદિ રૂપ ખજાનામાં ( પ્રિતે) મૂકીને સુરક્ષિત રાખે છે, ( તથા ) એજ પ્રમાણે (Trઘઃ ગુમાર્થઃ સ્થાને નિતિઃ) ગણુધરેએ પણ આત્મસાધક અર્થને અથવા પુણ્યાણબંધી પુણ્યના કારણેને (થ) યોગ્ય સ્થાનમાં-શાસ્ત્રોમાં-નિબદ્ધ કરીને (ગૂંથીને) ભરી દીધેલ છે. (તત્વોપનાથ) તે શાસ્ત્રોમાં ભરેલા તે અર્થને સ્પષ્ટ કરવાને માટે બહુ જ સારી રીતે ખુલાસા પૂર્વક તેને સમજાવવાને માટે હું-ઘાસીલાલ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧