Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे प्रदेशभेदात् । तत्स्वरूपं विशेषजिज्ञासुभिराचारागसूत्रस्य मत्कृतायामाचारचिन्तामणिटीकायां कर्मवादिप्रकरणे विलोकनीयम् । तादृशं बन्धन बन्धकारणं च परिज्ञाय=ज्ञात्वा तपः संयमाद्यनुष्ठानरूपया विशिष्टक्रियया त्रोटयेत् आत्मनः सकाशात् पृथक् कुर्यात्, अथवा बन्धनं बन्धकारणं च ज्ञात्वा तादृशं बन्धनं बन्धकारणं च परित्यजेत् । एवं कथिते सति बन्धस्वरूपजिज्ञासुः श्रीजम्बूस्वामी सुधर्मस्वामिनं पृच्छति-'किमाह बंधणं वीरो' इत्यादि, हे भदन्त ! वीरो महावीर स्वामी तीर्थकरः बन्धन बन्धनस्वरूपम् बन्धकारणादिकं च किम्-किं स्वरूपम् आह कथितवान्, किं वा जानन् आत्मा तद् बन्धनं त्रोटयतीति । अत्र प्रकार के कर्मों के कारणभूत मिथ्यात्व, अविरति आदि ही बन्धन शब्द से ग्रहण करना चाहिए । बन्धन चार प्रकार का है। (१) प्रकृतिबन्ध (२) स्थितिबन्ध (३) अनुभागबन्ध (४) प्रदेशबन्ध विशेष जिज्ञासुओं को उनका स्वरूप मेरे द्वारा रचित आचारांग सूत्र की आचारचिन्तामणि टीका में कर्मवादी के प्रकरण में देखना चाहिए।
इस प्रकारके बन्धन और बन्धन के कारण को जानकर उसे तप एवं संयम आदि के अनुष्ठानरूप क्रिया से तोडना चाहिए अर्थात् अपनी आत्मा से पृथक् करना चाहिये अथवा उसका परित्याग करना चाहिए।
इस प्रकार कहने पर बन्धके स्वरूप को जानने के इच्छुक श्री जम्बू स्वामी सुधर्मास्वामी से पूछते हैं-प्रभो ! भगवान् महावीर स्वामी ने बन्धन का स्वरूप और उसके कारण आदि क्या प्ररूपित किये हैं ? और आत्मा क्या जानता हुआ बन्धन को तोडता है ? यद्यपि मूलपाठ में "वीर" इस प्रकार મિથ્યાત્વ અવિરતિ આદિને બન્ધન શબ્દ દ્વારા ગ્રહણ કરવા જોઈએ, બન્ધન ચાર
२॥ छे. (१) प्रकृतिमन्ध, (२) स्थितिवन्ध, (3) अनुलाराम सने (४) प्रदेशमा આ વિષયને લગતી વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા પાઠકે, મારા દ્વારા રચિત આચાસંગસૂત્રની આચારચિન્તામણિનામનિ ટીકાનું “કર્મવાદી” નામનું પ્રકરણ વાંચી જવું.
આ પ્રકારના અન્ય અને બધાનાં કારણોને જાણીને, તપ અને સંયમ આદિના અનુષ્ઠાન રૂપ ક્રિયા વડે તે બન્ધને તોડે જોઈએ. એટલે કે પિતાના આત્માથી તેને અલગ કરે જોઈએ. આ પ્રમાણે કર્મબન્ધના વિનાશની અહીં વાત કરી છે.
આ પ્રકારનું સુધમાં સ્વામીનું કથન સાંભળીને, બન્ધના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને એ પ્રશ્ન પૂછે કે હે ભગવન! મહાવીર પ્રભુએ બન્ધના સ્વરૂપ અને તેને કારણુ આદિના વિષયમાં શી પ્રરૂપણ કરી છે? અને આત્મા કઈ વાતને જાણીને બન્ધન તેડવાને સમર્થ બને છે? (સૂત્રમાં “મહાવીર' પદને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧