________________
(૬)
છે, તે જ્ઞાન મતિ વિગેરે પાંચ પ્રકારનુ` છે, તે,-પ્ર॰ તે જ્ઞાા કૈવુ છે! —તેવુ ખીજે નથી, માટે ‘ અનીદશ ' છે. અથવા સર્કલ (બધા) સશયને દૂર કરવા વડે ધર્મસભ-ળાવતા તેજ પાતાનું અનન્ય સર્દેશ (અનુપમ) જ્ઞાન બતાવે છે, (અર્થાત્ સ‘સારી જ્ઞાનથી તૃષ્ણા વધે, પણ તેમના ઉપદેશના જ્ઞાનથી તૃષ્ણાની જડ દૂર થાય માટે તે જ્ઞાન અનુપમ છે) પ્ર૰ તેઓ કાને ધર્મ કહે છે ! ઉ—તે તીર્થંકર ગણધર વિગેરે યથાવસ્થિત ભાવેા (પદાર્થા) ને ધ ચરણ માટે ચાગ્ય રીતે જે પુરૂષા ઉઠેલા હોય, તેમને કહે છે, અથવા દ્રવ્યથી તથા ભાવથી ઉઠેલા હાય, એટલે દ્રવ્યથી શરીરવડે, અને ભાવથી જ્ઞાન વિગેરેના ઉત્સુક બની વિનય સહિત (ઉભા થયા હાય) તેમને ધર્મ કહે છે,
સમાસરણના વિનય.
સમાસરણમાં સ્ત્રીએ બંને પ્રકારે ઉભી થઇને વિના પૂવ ક સાંભળે છે, અને પુરૂષ ઉભા થઇને અથવા બેઠા. રહીને પણ સાંભળે, પણ ભાવથી ઉત્સુક હોય; તેમજ બીજા ઉઠેલા જીવા, તથા દેવતા અને તી ંચ વિગેરેને ધમ સ'ભળાવે છે. એટલુજ નહિ પણ જે ભાવ વિના ફકત તુક વિગેરેથી આવી સાંભળે, તેમને પણ ધર્મ કહે છે, ભાવથી ઉઠેલાનું' વિશેષથી કહે છે.
મન વચન કાયાને જેમણે
કબજે લીધાં છે, એટલે