________________
અને પ્રોટીન, વિટામિન વિગેરેની લગની લાગેલી છે, પરંતુ તાજા દૂધ કે શુદ્ધ ઘી અને તેમાંથી બનતી પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મૂલ્યવાન વાનગીઓ વિષે કોઈ જાણકારી નથી. પશ્ચિમની સંસ્કૃતિ (કે દુષ્કૃતિ નાં પ્રકાશથી તેની આંખે અંજાયેલી છે.
તે જ પ્રમાણે આજની યુવા પેઢીને સો વરસ પહેલાની ભૌગોલિક સ્થિતિ વિશેને પણ સંબંધ કપાઈ ચૂક્યું છે. અનાજના દુકાળ, પાણના દુકાળ, મકાનની તંગી એ બધું જાણે કે આપણા જીવનની વાસ્તવિકતા હોય, પેઢી દર પેઢીથી ચાલી આવેલી કુદરતી પરિસ્થિતિ હોય એમ એ માને છે. તેમાંથી મુક્ત થવા વૈજ્ઞાનિક પ્રગતિને નામે, જળબંધ, ફર્ટિલાઈઝર, પાતાળ કૂવાના પ્રોજેકટ વગેરે અનેક રોજનાઓ દ્વારા પરદેશી તુને અહીં પથારે કરી, આફતના ઓળા વધુ ઘેરા બનાવે છે. આ સાચા ઈતિહાસથી પણ અજાણ
અતિહાસિક ક્ષેત્રે પણ આપણ આવી જ બૂરી દશા છે. સ્વરાજ મળ્યા પછી આપણે ઘણા વિશ્વ વિક્રમ કર્યા છે. તેમાં એક એ પણ વિક્રમ છે કે આપણે હજી પરદેશીઓએ બદઈરાદાથી લખેલા આપણા દેશને ઇતિહાસ આજે પણ આપણા બાળકોને ભણાવીએ છીએ. એક તરફથી આપણે કેમવાદને વિરોધ કરીએ છીએ. બીજી તરફથી મતે અમેળવતી વખતે કેમ કેમ વચ્ચે વિખવાદ વધારીએ છીએ. ચૂંટણી પ્રચારમાં કામ કેમ વચ્ચે અવિશ્વાસ અને શ્રેષ પેદા કરીએ છીએ અને કદાચ આમ કરવું સહેલું બને એટલા માટે જ બાળકને બેટા ઇતિહાસ શીખવી એકબીજી કામ પ્રત્યે દ્વેષ, વેર, આશંકા અને ભય તેમજ તિરસ્કારની ભાવનાને ઢઢળતા જ રહીએ છીએ. - આજની યુવા પેઢીને આપણા ઈતિહાસ સાથે સંબંધ કપાઈ -ગ છે. જે લોકોએ આપણા ઈતિહાસની ને લખી છે, ઈતિહાસને ગ્રંથાકારે સાચવ્યું છે તેમને આપણી આગલી પેઢીના વિદ્વાનોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org