________________
૨૨૫
આ પ્રચારમાંથી મહારાજ લાયબલ કેસો જન્મ થયે. તેની વિગતે બહુ લાંબી છે, એટલે એના અંગે ખેલાયેલા કાવાદાવાના ઉલ્લેખ માટે અહીં પૂરતી જગ્યા નથી. પણ આ ષડયંત્ર, બ્રિટિશ ન્યાયના નમૂનાની જાણકારી, અને વર્તમાનપત્રો ઉપરના અંકુશ દ્વારા પ્રચારથી કોર્ટમાં જીતેલા મહારાજશ્રીને પ્રજાની નજરે પરાજિત કેવી રીતે ચીતરાયા તે જાણવું આવશ્યક હોવાથી અહીં તેનું મને તેટલું ટૂંકું વર્ણન કર્યું છે.
મહારાજશ્રી સામે હિંદુઓ દ્વારા ભારેગ પ્રચાર શરૂ કરાવ્યું. મહારાજશ્રીએ કોર્ટમાં પોતાની બદનક્ષી માટે રૂપિયા પચાસ હજારનો દા માંડે. દાવામાં ન્યાયાધીશ અને વાદી તેમ જ પ્રતિવાદના વકીલે અંગ્રેજ હતા, જેમને વૈષ્ણવ ધર્મનું કશું જ્ઞાન ન હતું. અનેક પ્રયત્ન છતાં, ધાકધમકી અને કાવાદાવાથી મહારાજશ્રી વિરુદ્ધ અનેક જુબાનીએ રજૂ કરાવી છતાં મહારાજશ્રી ઊતરતી કેટિના ચારિત્ર્યના હતા તેમ પુરવાર કરવામાં આરોપીઓ નિષ્ફળ ગયા, ત્યારે અંગ્રેજ ન્યાયાધીશે ચુકાદે આપે કે મહારાજશ્રી સામે કઈ આરેપ પુરવાર થતો નથી. પણ મહારાજશ્રી પોતાના લગ્ન પછી બે વરસ સુધી પોતાના પત્નીથી દૂર વ્રજમાં રહ્યા હતા. માણસ બે વરસ સુધી બ્રહ્મચર્ય પાળી શકે એ અશક્ય છે. માટે મહારાજશ્રીના ચારિત્ર્યમાં કાંઈક નબળાઈ તો હશે, જે પુરવાર થઈ શકી નથી. માટે તેમને બદનક્ષીના બદલાના ૫૦ હજાર રૂપિયાને બદલે પાંચ રૂપિયા અપાવું છું. સુધારક સમાજ ઉપર અોછ પ્રતિભાને અંકુશ. • કેર્ટના આ ચુકાદાને સુધારક છાપાંઓએ વિકૃત કરીને ચગાવ્યું. સુધરેલા ગણાતા અને અંગ્રેજોની મહેરબાની માટે તલસતા સુધારકેએ સમાજમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો કે મહારાજે બધા દુષ્ટ ચારિત્ર્યના છે એમ કેટેમાં સાબિત થઈ ચૂકયું છે.
આ કેસ અને દાવાનું પરિણામ એ આવ્યું કે સમાજનું સંગઠન (યું. સમાજ સુધરે લાઅને સનાતન એમ બે ભાગ વચ્ચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org