________________
૨૭૦
કરજ કરીને પ્રજાને એ કરજ સહાયરૂપ દેખાડ્યું. જેથી પ્રજા ભમ"ણમાં રહે
આ બંને ધંધાઓ તરફ ગરીબ અને બેકાર લેકને રજી મેળવી આપવાની અને વધુ કમાણી કરવાની લાલચ આપીને આકર્ષી વિશ્વવિખ્યાત બંદરને મચ્છીમાર કેન્દ્રોમાં ફેરવી નંખાયાં
" ભારત તેના વહાણવટા માટે પ્રખ્યાત હતું. તેનાં લખે વહાણે સાત સાગર ઉપર ફરી વળતાં. છેક ૧૯૪રમાં પણ ભારતનાં સઢ વડે ચાલતાં દેશી વહાણેને ભૂતકાળમાં દુનિયાએ કદી ન જોયેલી એવી વિશાળ સંખ્યાને કાફલ અર સમુદ્રમાં જમા થયે હતું, અને
આફ્રિકામાં તેમ જ એશિયામાં પથરાયેલા મિત્ર-રાજ્યનાં ૨૦ લાખથી -વધુ સૈન્યને તમામ પુરવઠો પચાડવાનું અદ્ભુત પરાક્રમ કર્યું હતું.
આ વહણેને ચક્કસ પગલાં દ્વારા ગૂંગળાવી દેવામાં આવ્યાં. પરિણામે ભારતનાં રરપ બંદરેમાંથી ૫૦ બંધ પડી ગયાં છે. જે બંદરો ચાલુ છે તેમાં પણ દેશ વહાણવટુ લગભગ બંધ પડયું છે અને આ બંદરના પ્રબળ વહાણવટીઓને માછીમારે બનાવી દેવાની જાળ ફેલાઈ ગઈ છે.
એક જમાનામાં માછીમારને ધંધે ઘણે હલકે ગણાતું. હવે તેને મસ્યઉદ્યોગનું નામ આપીને પરદેશી સહાયને એપ ચઢાવીને તેને ‘ઉચ્ચતમ બનાવી દેવાયે છે.
વેરાવળ, મુંબઈ, માંગર, કોચીન, તુતીકરીન, વિશાખપટ્ટમ, કારવાર, કાનાનોર, મંડપમ, એનાકુલમ, કુદાર, નાગપટ્ટમ, પોરબંદર ઉમરગામ, ભક્તલ, બેપુર, બાલીયાપટ્ટણ, નીઝનઝમ, કાકીનાડા, હલ્દીયા, પિર્ટબ્લેર, મદ્રાસ, માંગરોળ, દ્વારકા વગેરે એક જમાનાના વિશ્વવિખ્યાત અંદરોને મચ્છીમાર કેન્દ્રોમાં ફેરવી નંખાયાં છે. અસ્યઉદ્યોગ વિકસાવવા માટે લેવાયેલાં પગલાંએ
જુદાં જુદાં રાજ્યમાંથી ૨૭૪૪ માણસને માછલી મારવાની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org